SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂતનગર લાસ વેગાસ ૨૨૭ કોઈની રમવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો વિમાન પકડતાં પહેલાં તે પૂરી કરી શકે. એનો જીવ અવગતે ન જાય ! ફ્લાઈટનો ટાઈમ થયો એટલે અમે વિમાનમાં બેઠાં. ફ્લાઈટમાં જલપાન કર્યા પછી શિકાગો સુધીના આખે રસ્તે અમે મહત્ત્વનું જે કાર્ય કર્યું તે નિદ્રાદેવીની આરાધનાનું જ હતું. આ કાર્યના યશભાગી અમારી જેમ બીજા પણ ઘણા બધા હતા. શિકાગો આવતાં ઘણાંને ઉઠાડવા પડ્યાં, ઍર-હોસ્ટેસે જણાવ્યું કે લાસ વેગાસથી સવારનાં ઊપડતી ફ્લાઈટોમાં ઘણાંખરાં પ્રવાસીઓ ઊંઘતાં જ હોય છે. શિકાગો ઊતરી અમારા મુકામે અમે પહોંચી ગયાં. એક વિભિન્ન વાતાવરણમાંથી અમે પાછાં અમારા રોજિંદા વાતાવરણમાં પરોવાઈ ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy