________________
સુવામાં નવું વર્ષ
૧૮૭ નવા વર્ષની મુબારકબાદી આપી. એક ટબલ પાસે એમણે જગ્યા કરી આપી. પોતાના તરફથી એમણે અમારે માટે ચા, કૉફી, આઈસક્રીમ, શરબત વગેરે જે જોઈએ તે મંગાવવા કહ્યું. અમે કૉફી પીધી. કેટલાક મિત્રો કાનજીભાઈને મળ્યા. તેમની સાથે હાથ મિલાવ્યા અને નૂતન વર્ષની શુભેચ્છાઓ દર્શાવી. એક કલાકના શ્રમ પછીનો અડધો કલાક અમારો બહુ આનંદમાં વીત્યો.
ઘરે આવી બીજા દિવસે ન્યૂઝીલેન્ડ જવાની તૈયારી કરી હું સૂઈ ગયો.
સુવાનાં બીજાં કેટલાંક સંસ્મરણો ભુલાઈ જશે, પણ નવું વર્ષ ઊજવવા માટે એક કલાક અમે ચારે બાજુ જે ફાંફાં માર્યા હતાં તે જલદી ભુલાશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org