SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 139 એસ્કિમોની નગરીમાં પહોચી ગયાં. ગાઈડ અમને બધાને વિમાનમાં અંદર બેસાડી ગઈ અને સસ્મિત હાથ હલાવતી વિદાય લેતી ચાલી ગઈ. | વિમાને પૉઈન્ટ બેરોની ધરતી છોડી. ફરી એ જ દશ્યો વિમાનમાંથી જવાનો લહાવો સાંપડ્યો. મુધો બે થઈ ફેરબેફસ અમે આવી પહોંચ્યાં. અમને તેડવા માટે અમિતાભ ઍરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. અમારી સલામત, સુખદ અને સમયસરની યાત્રાથી એણે પણ હર્ષ-શાન્તિ અનુભવ્યાં. પૉઈન્ટ બેરોની અમારી મુલાકાતનો વિરલ અનુભવ અમારા જીવનમાં એક ધન્ય, અવિસ્મરણીય અપૂર્વ અવસર બની રહ્યો ! Jain Education International For Private & Personal Use Only ! www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy