SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન રોશનનો ઉકળાટ અને કકળાટ સમજી શકાય એવા હતા. ગાઇડ તરીકે એને જિંદગીમાં એક નવો પાઠ શીખવા મળ્યો હતો. સુંદરમ્ પાસે દક્ષિણ ભારતીય સ્વરભાર સહિત ‘બટ્ટ’(But)થી શરૂ થતું એનું એ જ વાકય ફરીફરીને બોલવા સિવાય બીજું કશું હતું નહિ. ઍર ઈન્ડિયાના અમારા વિમાને તાકંદની ધરતી છોડી ત્યારે સૌથી વધુ રાહત રોશને અનુભવી હતી. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy