________________
રોટો
તેમનું ખડખડાટ હસવાનું ચાલુ રહ્યું. અમે બધાં પણ આશ્ચર્ય સહિત ખડખડાટ હસી પડ્યાં. તાળીઓના ગડગડાટ થયા.
પોલીને વિદાય લઈને ગઈ. અમે બોલ્યાં, “અરે જ્હોન, તમે તો કમાલ છો. આજનો પ્રસંગ તો કાયમ યાદ રહી જશે.'
જહોને કહ્યું, ‘તમે અમારું કાવતરું પકડી શકો છો કે નહિ તે જોવા અને સ્ત્રીઓ માટેના તમારા વિવિધ અભિપ્રાયો અને અંગત સંવેદનાઓ જાણવા માટે મેં આમ કર્યું હતું.'
અમારી બસ હોટેલ છોડી મોટેલ તરફ ચાલવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org