SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ નાઈરોબીમાં ગુંડાગીરી બનેલા બનાવથી અમારાં મન કંઈક અસ્વસ્થ થઈ ગયાં. પરંતુ પાનાચંદભાઈ પૂરા સ્વસ્થ હતા. તેમણે કહ્યું, “વીમો પૂરો ઉતરાવેલો છે, એટલે કંઈ ચિંતા નથી. નવાં વહીલ-ટાયર પણ ફોન કરીને મંગાવી લીધાં છે.” અમે ચાપાણી કર્યા; એટલી વારમાં નવાં લટાયર આવી ગયાં, અને માણસોએ તે ચઢાવી પણ દીધાં. ગાડીમાં બેસી અમે બધા થાકી જવા માટે ઊપડ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy