________________
परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते ।
ते सव्वबले च हायइ, समयं गोयम मा पमायए ।।
[ કે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ ! ]
ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસ૨વું તે ઊતરવું જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૩)
Jain Education International
૧૬ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org