________________
૨૦૦૦
૨૦૦૧
૨૦૦૨
૨૦૦૩
વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખસ્થાને, ગુર્જર ફાગુ સાહિત્ય - ૯૯, ‘સાંપ્રત સહચિંતન' - ભાગ-૧૧ મે ૯૯, જૈન લગ્ન વિધિ - બીજી આવૃત્તિ - ૯૯, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડનો પ્રવાસ, પૂ. રાકેશભાઈ સાથે સીંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ, સીંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ બન્નેએ તારાબેન અને રમણભાઈએ વક્તવ્યો આપ્યા.
૨૧ સપ્ટેમ્બર ૨૦૦૦, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ., Comfort trave - મહાસુખભાઈ સાથે ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા., વીરપ્રભુનાં વચનો ભાગ૧, જૈન ધર્મ - માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર, અધ્યાત્મ સાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ જૂન. જૈન સાહિત્ય સમારોહ - મલ્લિનાથ, તીર્થ, દહાણુ, વીર પ્રભુનાં વચનો ભાગ ૧, સાંપ્રત સહચિંતન ભાગ-૧૩, અધ્યાત્મ સાર ભાગ-૩, નવેમ્બર ૨૦૦૧, આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ આયોજિત ‘અવધૂત આનંદધનની આધ્યાત્મિક શબ્દચેતના' - મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભાર., સંગોષ્ઠિ - સુરતમાં, અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો ૧૩ ઓક્ટો. ૨૦૦૧, મોટાભાઈ જયંતીભાઈનું ૮૦મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ, શૈલજાએ મુલુંડમાં - ગોલ્ડન સ્વાનમાં કુટુંબ મિલન યોજ્યું, રમણભાઈ - તારાબેનના લગ્નનું ૫૦મું વર્ષ - મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી, મધ્યપ્રદેશના મહત્ત્વના દિગંબર તીર્થોની યાત્રા કરી, મહેન્દ્રભાઈ અને આશાબહેને ૫૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કેમ્પ કર્યો., જિનતત્ત્વ ભાગ-૭, ઓગષ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો ભાગ૧, ૨, ૩, ૪, એક પુસ્તકરૂપે છાપ્યા, જિનતત્ત્વ ૧ થી ૫ ભાગ સાથે છાપ્યા ઓક્ટો. ૨૦૦૨.
૫
જાન્યુઆરીમાં - જૈન સાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ સાંપ્રત સમાજ-દર્શન * ૩૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org