________________
શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદાવાદમાં હોલમાં અપાયો, ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા ચ્છમાં યોજાયો, “પંડિત સુખલાલજી' ડિસેમ્બર -૩, “સાંપ્રત સહચિંતન'
ભાગ-૧૪, ઓક્ટો., અધ્યાત્મસાર - ભાગ-૩ નવેમ્બર. ૨૦૦૪ ઓક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરે થી
૩૦૧, ત્રિદેવ, મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા, અધ્યાત્મ સાર સંપૂર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા - ૨00૪), સાંપ્રત સહચિંતન ૧૫ ઓક્ટો. – ૨૦૦૪, જિન તત્ત્વ ભાગ-૮, મે ૨૦૦૪, જૈન ધર્મના
પુષ્પ ગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવેમ્બર ૨૦૦૪. ૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાન સાર - સંપૂર્ણનું વિમોચન ૪,
માર્ચ - ૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું, “વંદનીય હૃદયસ્પર્શ' સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો., રમણભાઈને નબળાઈ વધતી ગઈ, ૨૨મીએ રાત્રે બ્લેકહાર્ટ હોસ્પીટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૩મીએ તિબિયત સુધરી ૨૪મીએ બ્રાહ્મ મુહૂર્તે સમાધિ મૃત્યુ થયું, અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યાં, ૨૫મીએ અગ્નિ સંસ્કાર કર્યા, ૨૭મીએ પાટકર હોલમાં પ્રાર્થના સભા યોજાઈ, તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બરનો પ્રબુદ્ધ જીવનનો અંક શ્રદ્ધાંજલિ અંક તરીકે અને જાન્યુઆરી ૨૦૦૬નો દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા.
૩૭૪ x સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org