________________
અચિરાનો ર૭ નવેમ્બર ૯૨ના રોજ જન્મ થયો., જિનતત્ત્વ - ભાગ ૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ ૨, અભિચિંતના - જાન્યુ. ૯૨ શેઠ મોતીશા, બેરરથી બ્રિગેડિયર જાન્યુ. ૯૨, પ્રભાવક
સ્થવિરો ઓક્ટો. ૯૨ પ્રગટ થયા. ૧૯૯૩ “તિવિહેણ વંદામિ' - માર્ચ ૯૩, “રાણકપુર તીર્થ” - જાન્યુ.
પ્રભાવક સ્થવિરો - ઓગસ્ટ ૯૩, સાંપ્રત સહચિંતન - ભાગ
૪ સપ્ટેમ્બર, ‘જિનતત્ત્વ” ભાગ-૧ - બીજી આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ બોતેર જિનાલય કચ્છ “સાંપ્રત
સહચિંતન ભાગ-૫, જૂન ૯૪, ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર થિસિસ - મહાનિબંધ - ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં
રજિસ્ટર કરાવ્યું. ૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ - શંખે સ્વરમાં, વિજયશેખર કૃત
નળદમયંતી પ્રબંધ - ફેબ્રુ. ૯૫, Jin Vachan ફેબ્રુઆરી ૯૫,
બીજી આવૃત્તિ ઓગષ્ટ ૯૫, સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો ૧૦૦મા વર્ષમાં પ્રવેશ, ૧૪માં જૈન
સાહિત્ય સમારોહ, ગોધરા - કચ્છ, “કોફ્યુસિયસનો નીતિધર્મ'
ઓગષ્ટ ૯૬, જિન તત્ત્વ, ભાગ-૩, ફેબ્રુઆરી ૯૬. ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ, ઇજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો
પ્રવાસ, સાંપ્રત સહચિંતન ભાગ-૯, અધ્યાત્મ સાર ભાગ-૧ -
૯૭, ઓસ્ટ્રેલિયા - ૯૭, પ્રભાવક સ્થવિરો જૂન-૯૭. ૧૯૯૮ ૨/૧૨/૯૮ના દિવસે કોન્વોકેશન - રાકેશભાઈને Ph.D.ની ડીગ્રી
નોર્વે સ્વીડનનો પ્રવાસ, અભયભાઈ મહેતા સાથે, પાસપોર્ટની પાંખે - ભાગ-૧ની ત્રીજી આવૃત્તિ - માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ-૨) ઓક્ટો.-૯૮, સાંપ્રત સહચિંતન
ભાગ-૧૦. ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ' દુબઈ, મસ્કત, શારજહા, અબુધાબીનો
પ્રવાસ, રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો., “જૈન શોશ્યલ ગ્રુપ' ઉપરાંત જુદા જુદાં ઘરે - ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જૈન ધર્મ અને સાહિત્ય પર પ્રવચનો, “મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી
૩૭૨ ૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org