SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મૃત્યુ આપણી બાજુમાં આવીને કાયમનું બેઠેલું છે. એ તકની રાહ જોઈ રહ્યું છે. માટે સમયસર ધર્મસંચય કરી લેવો જોઈએ. નિત્યં સંનિહિતો મૃત્યુ, કર્તવ્યો ઘર્મસંવય: | સ્ટેશન આવતાં પહેલાં જેમ આપણે બેગબિસ્તરા સાથે તૈયાર રહીએ છીએ એવી રીતે મૃત્યરૂપી સ્ટેશન આવતાં પહેલાં આપણે સજ્જ રહેવું જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૫) sો ગાજે ન મરમિ , જો તુ ક્વે મુસિયા | - ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy