________________
ન જોઈએ. દેશના કોઈ પણ બે કોમી કે અન્ય પ્રકારનાં જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હોય એ વખતે એક યા બીજા પક્ષની ખુવારીના મોટા આંકડાઓ વારંવાર ચમકાવવાથી હિંસાને વધુ પ્રોત્સાહન મળે છે. પત્રકારે એવે વખતે પોતાને મળેલી સાચી વાતને સંયમિત રીતે પ્રગટ કરવાની હોય છે. સત્યનું પ્રકાશન એ જેમ પત્રકારનો ધર્મ છે તેમ સત્યનું ગોપન એ પણ પત્રકારનો આવે પ્રસંગે ધર્મ બની રહે છે.
(સાંપ્રત સહચિંતન-૧)
૩૦૪ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org