SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ થયું. અમે ઑફિસ૨ને કહ્યું, ‘અમને વહેમ પડે છે કે અમારી બૅગ ચોરીના આશયથી જાણી-જોઈને બૅગેજ સેકશનમાં રાખી મૂકવામાં આવી હતી.’ ઑફિસ૨ બીજું તો શું કહે ? એણે કહ્યું, ‘લિમાના આ ઍરપૉર્ટમાં ઘણી વાર આવી રીતે ચોરી થાય છે, પરંતુ અહીં તો લશ્કરી શાસન છે. કોઈ દાદફરિયાદ નથી..’ ચોરાયેલી વસ્તુઓ માટે ક્લેઇમ કરવા માટે અમે ફૉર્મ ભર્યું અને ઑફિસરને આપ્યું; પરંતુ દક્ષિણ અમેરિકાની ખોટમાં ચાલતી એર કંપનીઓ પ્રવાસીના માત્ર સંતોષ ખાતર આવાં ફોર્મ ભરાવતી હોય છે, કારણ કે એનો જવાબ અમને ક્યારેય મળ્યો નથી. બૉગોટાની અમને જે બીક હતી તેનો અનુભવ લિમાએ અમને કરાવી દીધો. (પાસપોર્ટની પાંખે-૧) Jain Education International બૉગોટાનો અનુભવ * ૨૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy