SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અમારી વાત ચાલતી હતી એટલામાં પાર્કિંગ વિસ્તારમાંથી નીકળેલી એક ગાડી અમારી પાસેથી પસાર થઈ. એમાં તે ફ્રેન્ચ દંપતી અને તેમની દીકરી બેઠેલાં હતાં. અમારી સામે જોઈ બૂમ પાડીને એમણે ‘બાય ! બાય !’ કહ્યું . સફેદ રંગની એ ગાડી ઉપર અમારી નજર પડી. એની ત્રણેય બાજુ મોટા અક્ષરે ‘શેમ્પેઇન' લખેલું હતું. તરત અમે અનુમાન કર્યું કે એ સજ્જન શેમ્પેઇન કંપનીના ડિરેક્ટર કે કોઈ મોટા ઑફિસર, એજન્ટ કે સેલ્સમૅન હોવા જોઈએ. આટલો મોંઘો દારૂ ભેટ આપવાનું રહસ્ય હવે અમને સમજાયું. (પાસપોર્ટની પાંખે-૧) Jain Education International ૧૩૦ * પ્રવાસ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy