________________
માણેકલાલ નહિ તો ચાલતી પકડો !
પ્રભુતા : પણ બાપુજી તમે ગુસ્સે ના થાવ, તમને બ્લડપ્રેશર વધી.. લાલચંદ : બેસ બેસ તું છાનીમાની ! બિપિનચંદ્ર : હજુ કહું છું લાલચંદ શેઠ, આ સગાઈ રહેવા દો, અને કંચન
સાથે.... ગોર મહારાજ ઃ હવે આ જનમમાં ના તૂટે. ચાંલ્લા થઈ ગયા. માણેકલાલ : લાલચંદ શેઠ, આ તમારા જમાઈને કંઈ કહો, નહિ તો પછી. લાલચંદ : એ ભલેને બબડાટ કરે, શેઠ! ઘડીક ફફડીને રહી જશે; એ તો
ઊંટ ગાંગરતાં જ પલાણીએ !” બિપિનચંદ્ર : (શાંતિથી) એમ ? તો જુઓ, પ્રભુતા સાથેની મારી સગાઈ હું તોડી
નાખું છું. લાલચંદ : હૈ? શું કહ્યું?!
પ્રભુતા : હેં ?!! બિપિનચંદ્ર : પ્રભુતા સાથેની મારી સગાઈ પણ હું પોતે તોડી નાખું છું. ગોર મહારાજ : સાન્તમ્ પાપમ્ ! સાન્તમ્ પાપમ્ ! પ્રભુતા : (બેબાકળી બની) પણ એમાં મારે શું ? એય, તમે પણ શું આવું
કરો છો ? લાલચંદ : બેસો બેસો હવે. તમે કોણ સગાઈ તોડનારા, તમારા બાપ બેઠા
છે ત્યાં સુધી. બિપિનચંદ્ર : મારા બાપુજીને પૂછવાની મારે કંઈ જરૂર નથી. હું જ સગાઈ તોડી
નાખું છું. લાલચંદ : અરે, એમ સગાઈ તોડતાં તો સાતપાંચ થશે, સમજ્યા ? મોહનલાલ : (વચ્ચે પડી) સગાઈ તોડે તો ભલેને તોડે.
કાનમાં કંઈક કહે છે.] લાલચંદ : સગાઈ તોડીને બધાંની વચ્ચે મારી આબરૂ બગાડવા નીકળ્યા છો ? તો ભલે જાવ તોડી !
એકબે માણસો સમજાવે છે.) પ્રભુતા : નલિનકાન્ત : અરે, બાપુજી, તમે! બિપિનચંદ્ર : જતાં જતાં) આજથી આ ઘર સાથેનો મારો સંબંધ પૂરો થાય
છે.
જરૂર જ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org