________________
ભંભલભોલિય બાલ રંગ, નવ ક્ષગુ રમંતે.
*
ફાગુ વસંતિ ખેલઈ, વેલઇ સુગુન નિધાન
(જયસિંહસૂરિકૃત પ્રથમ નેમિનાથ ફાગુ)
*
#ગુ રમઈં તે ફિર રિ, નેમિ જિજ્ઞેસર બારિ.
*
એ ફાગુ ઉછરંગ રમઈ જે માસ વસંતે,
*
વેણા યંત્ર કરઈ આલિ વિન્નિ,
(અજ્ઞાત કવિકૃત જંબુસ્વામી ફાગ)
(કીર્તિરત્નસૂરિ ાગ)
ફાગુ જે માતા અને ખેલાતા તેમાં વિવિધ પ્રકારનાં સમૂહનૃત્યો હશે. આવા કેટલાંક ફાગુઓ ફક્ત રમનારા પૂરતા જ મર્યાદિત રહેતાં, અથવા એમાં કોઈક માત્ર પ્રેક્ષક તરીકે પણ રહેતા. પરંતુ સમય જતાં આ કાવ્યસ્વરૂપે એક જાહે૨ મનોરંજક કાર્યક્રમનું રૂપ ધારણ કર્યું હશે. વિવિધ રાગરાગિણીમાં, વાજિંત્રો સાથે ફાગુ પ્રેક્ષકસમુદાય સમક્ષ ગવાતાં-કેલાતાં હશે, એટલું જ નહિ, એવા કાર્યક્રમો એક કરતાં વધુ દિવસ સુધી ચાલતા રહેતા હશે ! નીચેના કેટલાક ઉલ્લેખો પરથી એ જોઈ શકાશે :
વેણા વેંસ વજાવઇ એ, ભાવઇ પંચમ રાગ, રંગ ભર ઇક ખેલÛ ગેલિઇ જિષ્ણુવર ફાગ.
મૃદંગ સરમંડલ વાજંત,
Jain Education International
કરઇ ગાનિ તે સતિ સુરમણી;
(રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ)
ભરહ ભાવ કરી રમઇ વસંત.
*
વાજે ઝાંઝ પખાજ ને, સાહેલી રમે ાગ. તાલી દેઈ તારુણી, ગાય નવલા રે રાગ.
પકૃત નેમિનાથ ફાગ)
*
કિવિ નાચઇ મનરંગિ, કેવિ ખેલઇ તિહિ ાગો; કવિ વાયંતિ વર્ષાંત, નામિ, પાડિય વર રાગો.
(અજ્ઞાત કવિકૃત ચુપઇ ક્ષગુ)
ફાગુનો કાવ્યપ્રકાર* ૨૧૯
(પુરુષોત્તમ પાંચ પાંડવ ાગુ)
પ્રેમાનંદ કૃત ‘ભાસ')
For Private & Personal Use Only
www.jainelibrary.org