________________
નહિ અથવા જે રમાય તે ફક્ત ગાઈ ન શકાય એવી કોઈ ભેદરેખા નહોતી. ગાવું, રમવું અને વર્તુળાકારે દાંડિયા સાથે રમવું – એમાં ત્રીજામાં પહેલા બેનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં કવિઓએ પોતે પોતાના ફાગુકાવ્યમાં કરેલા નિર્દેશોના વર્ગીકરણની દૃષ્ટિએ માત્ર થોડાક જ નમૂના જોઈશું.
ફાગુકાવ્ય એકલા કે વૃંદમાં બેસીને ફક્ત ગાવાની પ્રણાલિકાના જે ઉલ્લેખો થયા છે તેમાંથી નીચેના કેટલાક જુઓ: દેવ સુમંગલપુરક્ષગુ ગાય ભો ભવિયા.
અજ્ઞાત કવિકૃત ભરતેશ્વર ચક્રવર્તી ફાગ)
ગાઈ અભિનવ ફાગ સાચવઈ શ્રીરાગ.
(નારાયણ ફગ)
ફાગુ ફાગણિ ગાઉં કૃષણ કેચ.
ક્લ જોઉં ફકટ ટલી કેચ
ચતુર્ભુજકત ભ્રમરગીતા)
એહ ફગ જે ગાઇસ, તે ઘરિ મંગલ આર.
અજ્ઞાતકૃત વાહનનું ફાગ)
ફાગ ગાઈ સવિ ગોરડી, જબ આવઈ મધુમાસ.
(જયવંતસૂરિકત સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ)
ગાઈ જે નવરંગ ફાગ એ, લાગએ નવિ પાપ લેવા.
(આગમમાણિજ્યકત જિનહિંસગર નવરંગ ફાગ) ફાગુ જેમ ગવાતા હતા તેમ ગાતાં ગાતાં રમાતા હતા એવા ઉલ્લેખો ફાગુઓમાં એના આરંભકાળથી જ જોવા મળે છે. એવાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી થોડાંક જુઓ : ખેલા નાચઈ ચૈત્ર માસિરગિરિ ગાવેવઉ.
જિનપuસૂરિફત યૂલિભદ્ર ફગ)
મલહારિહિં રાયસિહરસૂરિકિઉ લગ રમી જઈ.
રાજશેખરસૂરિકત નેમિનાથ ફાગુ)
૨૧૮ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org