________________
સુવર્ણવૃષ્ટિ કરે છે એ ઘટના કવિ જાણે સમાવી લેવા માટે વર્ણવતા હોય તેમ બે લેટીમાં મૂકી દે છે :
દેવ આવી ચરણે નમી, ભીસી ગુણ ગાંઈ
કનકધાર કોડિ સાત એ વરસી સૂર જાઈ. કવિની વર્ણનશૈલી ઘણી વાર પરંપરાનુસારી રહી છે. નગર, સરોવર, પાત્ર કે પ્રસંગ બહલાવીને રસિક બનાવવાની કલા કવિને હસ્તગત છે. રાસના આરંભમાં કોશલાનગરીનું વર્ણન કરતાં કવિ લખે છે : અવસરિ વરસઈ મેઘ અપાર
સુહણિ નવિ જાણિ કાંતરા; . સસ્ય તણી બહુલી તિહાં વૃદ્ધિ
લોકતણઈ ધરિ એહી રિદ્ધિ. કલિમસાલિ રખવાલણ ભણી,
ગોપવધૂ ધસઈં અતિ ઘણી; ગાવઈ સખરાં ગીત રસાલ
પંથિ સુણિવા રિહિ તિણિ તાલિ. ગોકુલના તિહાં દીસઈ વૃંદ
કામદુધા પરિ ખીરની અંદ; ગંગાનદી પ્રમુખ જલામ
વાવિ કૂપ સરવર અભિરામ, નળકુમારનું વર્ણન કરતાં કવિ પરંપરપ્રાપ્ત ઉપમાઓ પ્રયોજે છે : જસ લોચન કમલની ઓપમાં
વલી અરધ ચંદ સમ ભાલ રે; સુક ચંચુ સરિખી નાસિકા
કપોલ કહું અતિ લાલ રે. મુખ દીપદં પૂરણ ચંદલઓ
ન્યૂન ગ્રીવા ત્રિરેખ વિચાલ રેચ કંબુ કઠ અતિહિં સોહામણો
ભૂજદંડ હૃદય વિસાલ રે. આવી જ રીતે દવદંતીના વર્ણનમાં પણ પરંપરાનુસારી ઉપમાઓ કવિએ પ્રયોજી છે. થોડીક પંક્તિઓ જુઓ : વેણી દડ અતિ હઈ સોહામણો
કાઢો સરલો અતિ જોએ રે. ધરણીધર આવિલ હો જોઈવા
૨૦૮ કે સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org