________________
એવે એક શૂન્ય આવ્યું સ્થાન બેઠા ત્યાંહિ રાણી રાજાન; ઘાસની નથી સાદડી, બેસવા આપદા આવી આવડી. સૂતો પૃથ્વી ઉપર ભૂપાળ, સૂતી દમયંતી ત્યાં તતકાળ.૧૯-૫
(નળાખ્યાન) હવે વનનાં વૃક્ષોની યાદી સરખાવો :
शालवेणुधवाश्वत्थतिन्दुकेङ गुदकिंशुकैः । अर्जुनारिष्ठसंच्छन्न स्यन्दनैश्च सशाल्मलैः ॥
६४-३ जम्ब्बाम्रधरवदिरशालवेत्रसमाकुलम् । पद्यकामलकप्लक्षकदम्बोदुम्बरावृत्तम् ॥
૬૪-૪ बदरी बिल्वसंच्छन्नंन्यग्रोधेश्च समाकुलम् । प्रियालनालखजूरीहरीनक विमीतकैः ॥
६४-५ “..સાગ, વાંસ, ધાવડી પિપળા, ટેભરણી, ઇંગોઠિયા, ખાખરા, અર્જુન, કડવા લીંબડા સાવરી, કસ્તૂરી, મોગરા, જાંબુ, આંબા, લોધા, ખેર, નેતર, દેવદાર, આંબલી, પીપળી, કદંબ, ઉમરા, બોરડી, બીલી, વડ, ચારોળી, તાડ, ખજૂરી, હરડાં તથા બેહોડાંનાં વૃક્ષોવાળા વનમાં આગળ ચાલી ત્યારે..
(ભાષાંતર) રાગ, અર્જુન, વાંસકેરાં, અડ છે વનમાંય રે; પીપળી, ધાવડી, ટેભુરી ઇંગોળી દરશે ત્યાંય. ૨૧-૫ નિલ, ખાખર, સાવરી, કસ્તુરી, મોગર જાંબ રે; દેવત, ચિ, પીપળી, ખેર, નેતર, આંબ.
૨૧-૬ તાડ, ખજૂરી, ચારોળીકાં, કદંબકેચ વૃક્ષ રે; બીલી બોરડી, ત્રિફળા છે ઉમરા પશ્યતિ સમક્ષ. ૨૧-૭
(નળાખ્યાન) અહીં ભાષાંતરકારે જે વૃક્ષોનાં નામ વધારાનાં આપ્યાં છે તે નળાખ્યાનકારે પણ આપ્યાં છે. બાકીનાં નામો પણ ‘નળાખ્યાનકારે ભાષાંતરને આધારે જ આપ્યાં છે એ પણ સ્પષ્ટ જોઈ શકાશે.
९ उत्सूज्य दमयन्ती ते नलो राजा विशांपते ।
ददर्श दावं दह्यंन्तं महान्तं गहने वने ॥ तत्र शुश्राव शब्द वै मध्ये भूतस्य कस्यचित् । अभिधाव नलेत्युच्चैः पुण्यश्लोकेति चासकृत् ॥ ६६-२ मा मैरिति नलश्लोकत्वा मध्यमग्ने प्रविश्य तम् । ददर्श नागराजानं शयान कुंडलीकृतम् ॥
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાન'નું પગેરું ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org