________________
तान् रामीक्ष्य ततः सर्वान् निर्दिशेषाकृतीन स्थितान् । संदेहादथ वैदर्भी नाम्यजानान्नलं नृपम् ॥
५७-११ यं यं हि दद्दशे तेषां तं तं मेने नल नृपम् । सा चिन्तयन्ति बुद्धयाथ तर्कयामास भाबिनी ॥ ५७-१२ कथं हि देवाजानीयां कथं विद्या नलं नृपम् । एवं संचिन्तयन्ती सा वैदर्भी झंश दु:ख्तिा ॥ ५७-१३ शृतानि देवलिङ्गानि तर्कयामास भारत । तानीहं तिष्ठता भूमावेकस्यापि न लक्ष्यते ॥
७-१४ सा विनिश्चित्य बहुधा विचार्य च पुनः पुनः । शरणं प्रति देवानां प्राप्तकालममन्यत ॥
५७-१५ वाचा च मनसा चैव नमस्कार प्रयुज्य सा । देवेभ्य: प्राञ्जलिर्भूत्वा वेपमानेदमब्रवीत् ॥
५७-१६ हंसानां वचनं श्रुत्वा यथा मे नैषधो वृत्तः । पतित्वे तेन सत्येन देवास्तं प्रदिशन्तु मे ॥ ५७-१७ वचसा मनसा चैवयथा नाभिचराम्यहम् । तेन सत्येन मे विबुधास्तमेव प्रदिशन्तु मे ॥ ५७-१८ यथा देवैः स मे भर्ता विहितो निषधाधिप । तेन सत्येन मे देवास्तमेव प्रदिशन्तु मया ॥
५७-१९ यथेदं व्रतमारब्धं नलस्याराधने मया । तेन सत्येन मे देवास्तमेव प्रदिशन्तु मे ॥
५७-२० स्वं चैव रूपं कुर्वन्तु लोकपालामहेश्वराः । यथाहममिजानीयां पुण्यश्लोकं नराधिपम् ॥ ५७-२१
મહાભારત) જ્યારે સ્વયંવરના મંડપમાં બેઠેલા સર્વ રાજાઓનાં નામનું વર્ણન થવા લાગ્યું ત્યારે દમયંતી તે સભામાં સૌની સરખી જ આકૃતિવાળા પાંચ પુરુષોને જોઈને, તેઓની સામું વારંવાર જોવા લાગી. પણ તેણે તેમાંથી જેની સામું જોયું તેને નળરૂપ માનવાને લીધે નળને ઓળખ્યો નહિ. પછી નળનું ચિંતવન કરતી અને તેમાં જ પ્રીતિમાન દમયંતી પોતાની બુદ્ધિએ કરી તર્ક કરવા લાગી કે હું દેવતાઓને તથા નળરાજાને કેમ ઓળખું? એ પ્રમાણે ચિંતવન કરતી દમયંતી અત્યંત દુઃખયુક્ત થઈ પોતે દેવતાઓનાં જે ચિહ્નો સાંભળ્યાં હતાં તેનો પોતાના મનમાં વિચાર કરવા
૧૯૪ ક સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org