________________
કન્યા છે ? હે દમયંતી ! તું મનથી શંકારહિત થઈ મને કરીને મારા પ્રમાણે કર.
ભાષાંતર) સર્વનો સંહાર કરતા, વરો અગ્નિ ભગવાન; નિયમ રાખે સર્વનો ને, ધમધર્મ લખે જેહ. એવા મને વશે શ્યામા, કહું નિઃસંદેહ. ૧૧-૧૧ ધર્મ ધારે ધ્યાનમાં ને, સુર અસુરનો રાય, વરે મહિલા તેહને તો કાર્ય સિદ્ધ થાય.
૧૧-૧૨ લોકપાલમાં અગ્રણી વરુણ એવું નામ; વરી કન્યા તેહને થાયે સહુ શુભ કામ.
૧૧-૧૩ એવી કન્યા કોણ જે દેવ મૂકી વરે નર; અજ્ઞાન જાણે તેહને, લહે નહિ બાળ ને માનસસર. ૧૧-૧૪ માણમાં જો સ્નેહ તેને કહ્યું માનો મા; શા સહુ નિવર્ત કિજે, રૂડું તેમાં ધારું.
૧૧-૧૫
(નળાખ્યાન) ३. ततो बाष्पाकुलं वाचं दमयन्ती शुचिस्मिता । प्रत्याहरन्ती शनकैर्नल राजानमब्रवीत् ॥
५६-१८ उपायोऽयं मया दृष्टो निरपायो नरेश्वर । येन दोषो न भविता तव राजन् कथंचन ॥ ५६-१९
મહાભારત) દમયંતી નેત્રોમાં અશ્રુ આવવાથી વ્યાકુળ વાણીએ નારાજાને ઉત્તર
આપતાં આસ્તેથી બોલી કે, હે મનુષ્યોના રાજા ! મેં તમને પરણવાનો ઉપાય જાયો છે જેને કરીને તમને કશો દોષ લાગશે નહિ.'
(ભાષાંતર)
૧૧-૨૩
ધીમેથી તવ નારી બોલી, કરૂં સ્વામી ઈમ; વ્યાકુળ ચિત્તથી શું કર્યું પણ સર્વ થાશે શ્ચિમ. હે પ્રાણપતિ, અમિ લહદ્યો છે, પરણવાતણો ઉપાય; દોષ ન લાગે આપને, કારજ સહુ સિદ્ધ થાય.
૧૧-૨૪
(નળાખ્યાન)
४. तत: सकीर्त्यमानेषु राज्ञां नामसु भारत ।
ददर्श कैमी पुरुषान पञ्चतुल्याकृतीनथ ।।
ફ-૧૦
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનનું પગેરું / ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org