________________
કવિએ શ્રેણિકરાજા, ઋષભદત્ત અને ધારિણીનું પાત્રાલેખન થોડીક પંક્તિઓમાં કેટલું સચોટ અને સુંદર કર્યું છે
જેહનઇ તેજઇ પરાભવ્યો, ભાનું ભમઈં માનું ગગન રે; ઉષ્ણુ હુઓ તસ કિરણ તે, તાસ અમર્ષની અન રે. તાસ સભામાંહિ શોભતો, ઋષભદત્ત હુઉ સેઠિ રે; ધનદ તે તેહજ ધનપતિ, બીજો કુબેર તે હઠિ રે, પંથ તરુફ્ત સ૨ જલ પર, તસ ધન વિહિત આવઇ રે; જેહસ્યું સુરતરુ તોલિઊ, ઊંચો ગયો. લઘુ ભાવઇ રે. ઈંદ તે જેહનઇ નિતિ રહઈ, કર અગ્નિ શત કોટિ રે; ચંદ તે સકલ કલા વિરઊ, પદવી તસ વિ મોટી રે. ધારિણી સધરમચારિણી, ચિતારિણી હુઇ તાસ રે; કારણી સુખ દુઃખ વારણી, મનોહારિણ સુવિલાસ રે. રૂપઇ તે રંભા હાવતી, ભાવતી ચિતિ જિન વયાં રે; સુલલિત સીલ સોહામણી, સહજ સલૂગડાં નયણાં રે. મિલિઅ રહઈ નખમાંસ જિઉં, તિ દંપતી સસનેહો રે; નવનત રંગ ભરઈ રમઈં, એક જ જીવ ધૈઈ દેહો રે. સુધર્માસ્વામીની મહત્તા એક જ કડીમાં ચાર જુદાંજુદાં રૂપકો યોજીને કવિએ કેવી સરસ રીતે બતાવી છે :
ક્રોધ જલન શમ જલધરૂ, માન માતરુ હસ્તી રે; દંભ ઉરગતિષ જાંગુલી, લોભ સમુદ્ર અગસ્તી રે.
બુદ્ધિ અને સિદ્ધિની કથામાં બુદ્ધિની બે અવસ્થા વચ્ચેના તફાવતનું કેટલું
લાક્ષણિક અને વાસ્તવિક ચિત્ર કવિએ આલેખ્યું છે :
Jain Education International
સુહણઇ પણિ જેણીઇ નવિ દીઠા, વેસ વિભૂષણ સાર હુઇ પહરતી તે નવનવલા, રાણી જેમ ઉઘ૨. પહલાં જેહની કદિઈ ન પૂગી, આછણની પણિ આસ; હુઈ હજાર ધંનું ધિર તેહનઈ, દેષઈ લોક તમાસા તૃણ કુટિર જીરણ જે રહતી, જનમ થકી પણિ દુહ લઈ; તે પુહુઢતી હુઈ સુખશય્યા, સાત ભૂમિઈં મહલઈ. જે જીવતી હતી પ૨ઘ૨માં, છાણ પૂંજો બહુ કરતી; હુઈ સેવતી તેહનઈ દાસી, કર સિત ચામર ધરતી. હુઈ ગ્રાસ ચિંતાઈ જે દુખિણી, માંડ્યા સકૂકાર; તેીઈ પોષ્યા યાચક સઘલા, વિરચી દીોદ્ધાર, અશન ઉત્તર જેણીઇં નવિ પામ્યો, પૂગીનો પણિ કટકો; દીસઇ તસ મુખિ મૃગમદ વાસિત, લાલ તંબોલઈ લટકો. ૧૪૮ * સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org