________________
થે પુય તો હે વાસના રે, ભાગ્ય તો રેખા નલાડિ. થે સાયર તો હે નદી રે, થે ધન તો હે વીજ; શત શાખાઈ વિસ્તર્યા રે, થે વડ તો હે બીજ. થે કચન હે વર્ણિકા રે, નંગ તો મુદ્રા સાર; થે ચંપક હે પાંખડી રે, મણિ આ જો થે હાર. જો પ્રાસાદ તો વેદિકા રે, સૌધ તો ધ્વજ લહકત; દ્વિીપ હતાં જગતી હસ્યાં રે, મેલક્યું રસના દેત. જો સંયમ તો ધારણા રે, જો રૂપી તો રૂપ;
સાકારઈ સાકારતા રે, અનુભવમાંહિ અનુપ. જંબૂકુમાર દીક્ષા લેવા માટે નીકળે છે તે સમયે એમને જોવા માટે દોડી જતી સ્ત્રીઓનું કવિએ દોરેલું ચિત્ર કાલિદાસે રઘુવંશમાં દોરેલા એવા ચિત્રની યાદ અપાવે છે; ઉત્સુક બનેલી સ્ત્રીઓ કેવું ભાન ભૂલે છે તેનું રસિક ચિત્ર કવિના શબ્દોમાં જ જોઈએ :
ગાજાં વાજાં સુણી નઈ અર્ધ તિલક કરિ એક, અરજત દગ ઇક જોવા ચાલી છેક; એક નેઉર પહરઈ એક જ ચરમ પખલાઈ, આધી કચુકી પહેરી જોવા કાંઈક ચાલહૈં, ધસમસતી કાઈક કલ ગલ્લઈ ધાર્દીિ, કસ્તૂરી લોચન ઠવતી આઘી ચાલ ઈં; બાવના ચંદન રસ પાઇ લગાવઈ બાલા, અલતો રિદય સ્થલિ લાઈ કરઈ ચકચાલા. કટિમેખલ કઠઈ ઘાલી ઉતાવલિ દોડઈ, ઈક હાર એકાવલિ શ્રોણી તટ નિજ જોઈ; ભુજવલ્લિ નેઉર કંકણ ઘાલઇ પાઇ, પહરણ ઊઢણનાં વસ્ત્ર વિપર્યય થાઈ. ઢલતા ઘીના ગાડુઆ મુંકઈ તે પાડુઆ લાગી, લાડુઆ સમ નારી નઈ જોવાનો રસ જાગઇ; બાલ રોતાં મુઈ મારગિ, પરનાં બાલ, Bતાં નિજ બાલક બ્રાંત લિઈ સુકમાલ. પરિધાન શિથિલ હઊ ગાઢ બંધન ન કરાઈ વાયુ વેગિ મસ્તક ઊઢણ ઊડી જાઈ; ઇમ જોતાં વધુજન હુ કુમારી રૂપ, કૌતુકનઈ પણિ તવ કૌતુક લાગું અનુપ.
યશોવિજયજી અને એમનો જબૂસ્વામી રાસ - ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org