________________
કોકિલકંઠી, શશિમુખી, સુણો ચજિઆ રે,
ઉરુ કુચ કેસરિ મધ્ય કઈ, બહુ ગુણ ગાજિયા રે; પીન જઘન કરચરણથી, સુણો રાજિઆ રે,
જીતઈ કમલની દ્ધ કઇં, બહુ ગુણ ગાજિયા રે. ગંગાકૃત્તિકા તિલકસ્યું, સુણો રાજિઆ રે,
સોહતી સંયત કેશ કંઈ, બહુ ગુણ ગાજિયા રે વન કેતક સેહર કુમલ બન્યા, સુણો રાજિઆ રે, કુંડલ તાલ નિવેશ કઈ, બહુ ગુણ ગાજિયા રે.
તૃતીય અધિકાર, ઢાલ ૩) દુર્ગિલા નદીમાં સ્નાન કરવા જાય છે તે સમયનું તાદશ ચિત્ર ખડું કરતાં કવિ વર્ણવે છે :
પહિરણ અર્ધ કુચઈ ઠવી. જલિ પછઠી કીડા હેત: મનમથ ધગધ જીવાડતી, સરસ મધુચલાપ સંકેત,
લિંગઈ તેહનઈ નદી, વિસ્તારી ભર કરવીચિ: સ્નિગ્ધ સખી પરિ ઘેઈ મિલઈ, તે હિયડઇ હિયડું ભીચિ. નીર વિદ્યરી કરઈ ઠરઈ, તિહાં જિમ ની દેડઈ નાવ; હંસ ચક્રવાક ઊસરઈ, માનું ગતિ કુચ કૃત લઘુભાવ. નાહતાં નીર વિષેરતાં, વલિ કેલિ કરત ચિરકાલ; ચંચલ કર તેહના કરઈ, વર કમલ નૃત્ય અનુકાર. શ્લથ ઈક વસન સવેપ, વરિ ધિત અધર ટ્યુત કેશ;
જલક્રીડા કરતી તે બની. રત ઉસ્થિત સંગત વેસ. જંબૂકુમાર દીક્ષા લેવા તૈયાર થાય છે તે સમયે એમની આઠે પત્નીઓ કહે છે કે પતિ કરતાં પોતે કોઈ પણ રીતે ભિન્ન નથી. પતિની સાથે તેઓ આઠે દીક્ષા લેવા તૈયાર છે એમ બતાવી કવિ એક પછી એક અવનવાં રૂપકોની જે લાંબી હારમાળા પ્રયોજે છે તે એમની કવિત્વશક્તિનો સારો પરિચય કરાવે છે :
થે સિદ્ધ તો હે સિદ્ધિ હાં રે, હર તો મૂરતિ આઠ; થે અંબર હે દિસિ ભલી રે, વાસ જો ચંદન કાઠ. થે ચાંદા હે ચાંદણી રે, થે તરુઅરિ હે વેલિ; સૂકાં પણિ મુકી નહી રે, લાગી રહુ રંગ રેલિ. થે વન તો હે કેતકી રે, થે દિપક હે જ્યોતિ; થે યોગી મહે ભૂતિ છો રે, અધિકારી તો ઘેતિ. થે આંબા મહે માંજરી રે, થે પંકજ મહે બાગ; થે સૂરય હે પવિની રે, થે રસ તો હે રંગ. થે ધરણીધર હે ધરા રે, ક્ષેત્ર ફળ્યા તો વાડિ;
૧૪૬ કિ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org