________________
કર્યું છે તે જુઓ :
જિહાં જિન ચૈત્યમાં ધૂપનો, દેવી ધૂમ આગાર્સિ રે. મર્દલ ગર્જિત ઘન ભ્રમર્દ, શિખિ નિતિ નૃત્ય ઉલ્લાસિ રે; જેહમાં સૌધ ફટિક શ્રુતિ, છબિ મરકતની લાધી રે; માનું ગંગાઈ આવી ઝીલવા, યમુના રવિ અંક દાધી રે; જેસી હરવી માનું જલનિધિ, દુખભર લંકા ઝંપાવી રે;
મુખ નવિ દષઈ અમરાવતી, અલકા નામઈ ચાવી રે. જંબૂકમાર લગ્ન માટે સજ્જ થાય છે તે પ્રસંગનું તાદશ વર્ણન કવિએ કર્યું છે : ગંધકારી અધિવાસઈ રે, જંબૂ કેશ ઉલ્લાસ રે;
ધરઈ ધૂપ કપૂર અગરનો ઉત્તસતા રે. ધમ્મિલ તે બાંધ્યો રે, સુમદાય પ્રસાધ્યો રે;
શૃંગાર આરાધ્યા માર્ગે દોઈ રૂપથી. મુખકમલ જઈ પાસઈ રે, હંસયુગલ વિલાસઈ રે;
સોહઈ કુંડલ મોતીનાં જંબૂ પહરિયાં રે. ચંદન શુચિ અંગો રે, મૌક્તિક સર્વગો રે;
જાયે તારારૂં રંગઈ ચંગ) શશિ બન્યો રે. ોઈ વસ્ત્ર તે પહરઇ રે, વિવાહ મંગલ ગહરાં રે;
દસિ વાવડ પડવડ અંગજ ઋષભનો રે. અને હવે જંબૂકુમારના વરઘોડાનું વર્ણન જુઓ : જાત્ય અશ્વ આરોહઈ રે, છત્ર મયૂર સોહઈ રે;
જન મોહી જગિ કો હઈ બીજો તસ સમો રે. ગાઈ જઈ મંગલ રે, વાજઈ ભેરી ભુગલ રે;
સરણાઈ તે સરલી, સઘલઈ ચહચહી રે, ઝલરિ ૐકારઈ રે, માદલ બેંકારઈ રે;
વર તડિઆ પ્રકારિ ગગન રવ પૂરિઉ રે. લૂણ ઉતારઇ પાસાં રે, દોઈ વધૂએ ઉલ્લાસઈ રે;
બંદી બિરુદ ભણંતે મંડપ આવિયા રે. સુવાસિણિ દિઇ અગ્ધો રે, દધિ આદિ મહમ્પો રે,
તિહાં જંબૂકુમાર કુમાર સમાનદૈ રે. મન શુભ સંદર્ભિત રે, પગ અગનિ ગર્ભિત રે;
ભાંજી સંપુટ શરાવ તે માતૃગૃહિ ગયો રે. પદ્મશ્રીએ કહેલી વાનરની કથામાં વાનરી સ્ત્રી બને છે, તેના સૌંદર્યનું બેએક કડીમાં અત્યંત સચોટ અને લાઘવયુક્ત ભાષામાં કવિએ નિરૂપણ કર્યું છે :
યશોવિજયજી અને એમનો જંબૂસ્વામી રાસ કે ૧૪પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org