________________
જ દીક્ષા લીધી હતી. આ રીતે શ્રી યશોવિજયજીની ગુરુપરંપરા નીચે પ્રમાણે દર્શાવી શકાય :
શ્રી હીરવિજયસૂરિ
ઉપા. કલ્યાણવિજય
શ્રી વિજયસેનસૂરિ
શ્રી કીર્તિવિજય ઉપાધ્યાય
પં. લાભવિજ્યગણિ
શ્રી વિજયદેવસૂરિ
શ્રી વિનયવિજય ઉપાધ્યાય
શ્રી વિજયસિંહસૂરિ
શ્રી વિજયપ્રભસૂરિ
- શ્રી જીતવિજય
શ્રી નયવિજય ગણિ શ્રી નવવિલ
પં. શ્રી સત્યવિજયજી
શ્રી પદ્મવિજય
ઉપા. યશોવિજય ભિન્નભિન્ન કૃતિઓમાં મળતા ઉલ્લેખો અને અન્ય પ્રમાણો પરથી અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે શ્રી યશોવિજયજીની શિષ્ય પરંપરા નીચે મુજબ દર્શાવવામાં આવે છે :
શ્રી યશોવિજય ગણિ
શ્રી ગુણવિજય ગણિ
શ્રી તત્ત્વવિજય
શ્રી લક્ષ્મીવિજય ગણિ
શ્રી કેસરવિજય ગણિ શ્રી વિનીતવિજ્યગણિ
શ્રી સુમતિવિજય શ્રી પ્રતાપવિજય
શ્રી દેવવિજયગણિ
શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા અને શ્રી યશોવિજયજી શ્રી આનંદઘનજીનાં દર્શન માટે અત્યંત ઉત્સુક હતા તથા તે બંનેનું મિલન થતાં શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો. એ ઘટના ઐતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ આનંદઘનજીની સ્તુતિરૂપ રચેલી અષ્ટ-પદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની “જસવિજય કહે આનંદઘન હમ
૧૨૨ ૯ સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org