________________
મહત્ત્વની નીચે પ્રમાણે છે : - (૧) સુમતિ મુનિકૃત અગડદત્ત રાસ, (૨) દર્શન કવિકૃત ચંદ્રાયણો રાસ, (૩)
ગાઋષિકૃત વિચારમંજરી (૪) પુયસાગરકૃત સુબાહુ સંધિ, (૫) વિમલચરિત્રકૃત રાજસિંહ રાસ, (૬) રાજપાળકૃત જંબૂકુમાર રાસ, (૭) હર્ષવિમલકૃત બાસ્વત સઝાય (૮) પ્રમોદશીલકત શ્રી સીમંધર જિનસ્તોત્ર; વીરસેના સક્ઝાય; ખંધસૂરિ સઝાય (૯) સહજરત્નકૃત વૈરાગ્યવિનતિ, વિરહમાન સ્તવન (૧૦) દેવગુપ્તસૂરિશિષ્યકત અમર મિત્રાનંદ રાસ (૧૧) હેમરાજકૃત ધનારાસ (૧૨)પ્રીતિવિજય કૃત બાવ્રત રાસ (૧૩) હર્ષરાજકૃત સુરસેન રાસ (૧) લાવણ્યકીર્તિકૃત રામકૃષ્ણ ચોપાઈ ગજસુકમાલ રાસ (૧૫) વિનયસાગરકૃત સોમચંદ રાજાની ચોપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ (૧૬) માકૃત કીર્તિધર સુકોસલ પ્રબંધ (૧૭) સાધુકાર્તિકૃત સતરભેદી પૂજા; આષાઢભૂતિ પ્રબંધ (૧૮) દેવશીલકત વેતાલ પંચવસી રાસ (૧૯) આણંદસોમકૃત સોમવિમલસૂરિરાસ (૨૦) ભીમ ભાવસારકૃત શ્રેણિક રાસ; નાગદત્તનો રાસ (૨૧) સુમતિકીર્તિસૂરિકૃત ધર્મપરીક્ષા; ધર્મધ્યાન રાસ (૨૨) રત્નસુંદરકૃત પંચોપાખ્યાન ચતુષ્યદિ (૨૩) પુણ્યરત્નકૃત નેમિ રાસ; યાદવ રાસ, સનતકુમાર રાસ (૨૪) ભાવરત્નકૃત કનક શ્રેષ્ઠીનો રાસ (૨૫) કનકસોમકૃત આર્દ્રકુમાર ચોપાઈ; મંગલકલશ ચોપાઈ (૨૬) હીરકુશલકત, કુમારપાલ રાસ (૨૭) ધર્મરત્નકૃત વિજ્ય ચોપાઈ (૨૮) વચ્છરાજકત સમ્યકત્વ કૌમુદી રાસ, નીતિશાસ્ત્ર પંચાખ્યાન (૨૯) કલ્યાણદેવકૃત દેવરાજ વચ્છરાજ ચોપાઈ (૩૦) વિજયશેખરકૃત રત્નકુમાર રાસ; યશોભદ્ર ચોપાઈ (૩૧) પ્રીતિવિમલકત મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ (૩૨) દયાકુશલત લાભોદય રાસ; વિજયસિંહસૂરિ રાસ (૩૩) વિવેકહર્ષકત હીરવિજયસૂરિનો રાસ (૩૪) જયચંદ્રકૃત રસરત્ન રાસ (૩૫) લલિતપ્રભકૃત ચંદરાજાનો રાસ (૩૬) મતિસાગરકૃત ચંપકસેન રાસ (૩૭) કમલશેખરકૃત નવતત્ત્વ ચોપાઈ; પદ્યુમ્નકુમાર ચોપાઈ (૩૮) ભાનુમંદિરશિષ્યકૃત દેવકુમાર ચરિત્ર (૩૯) સમયધ્વજકૃત સીતા ચોપાઈ (૪૦) હેમરાજકૃત ધનારાસ; બુદ્ધિરાસ (૪૧)મેઘરાજકૃત શાન્તિનાથ ચરિત્ર (૪૨) મલ્લિદાસકૃત જંબૂસ્વામી રાસ (૪૩) રંગવિમલકત દ્રુપદી ચોપાઈ (૪૪) ભવાનકૃત વંકચૂલ રાસ (૪૫) રત્ન વિમલકત દામનક રાસ (૪૬) નવરત્નશિધ્યકૃત પ્રતિબોધ રાસ (૪૭) હર્ષ સાગરકૃત ધનદકુમાર રાસ (૪૮) ધર્મભૂષણકૃત ચંપકવતી ચોપાઈ (૪૯) કમલહર્ષકૃત અમરસેન વયરસેન રાસ; નર્મદાસુંદરી પ્રબંધ (૫૦) વિનયશેખરસ્કૃત યશોભદ્ર ચોપાઈ (૫૧) સિદ્ધિ સૂરિકૃત સિંહાસન બત્રીસી; કુલધ્વજકુમાર રાસ અને શિવદત્ત રાસ.
જૈન સાહિત્ય - ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org