SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ગોરેગામમાં જવાહરનગરમાં નક્કી થયું હતું. થોડા દિવસ પછી તેઓ એ તરફ વિહાર કરવાના હતા; પરંતુ એ પહેલાં તો તેઓ કાળધર્મ પામ્યા. પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજના સ્વર્ગવાસથી અંગત રીતે અમારા કુટુંબને ઘણી મોટી ખોટ પડી છે. એમના કેટલાયે શબ્દોનું સ્મરણ અનેક વાર થયા કર્યું છે. એમના જવાથી જૈન સમાજને પણ એક વિદ્વાન સંશોધક અને આરાધક સાધુ ભગવંતની મોટી ખોટ પડી છે. એમના આત્માને કોટિ કોટિ વંદન હો ! Jain Education International ૬૪ * ચિત્રદર્શન For Private & Personal Use Only ('તિવિહેણવંદામિ'માંથી) www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy