________________
ચેયસ્વામ આ
ફર્મ
કર્મો ક્ષય કર્યાં એવા અર્હત્ સશરીર હાવાથી, તેમનુ ધ્યાન કરવુ· સરળ થશે.
ખીજુ` ધ્યેય સિદ્ધ ભગવાન. શરીરરહિત એટલે જ્ઞાન, દન, ચારિત્ર, વીર્ય, આનંદ, સાદિશ્મન ત, અમૃત અડુલઘુરુપ છે.
અમૂર્ત વસ્તુનું વસ્તુનુ ધ્યાન કરવામાં કઈક સહાયભૂત સ્પષ્ટીકરણ કરવું અહી ઉચિત છે.
આત્માનું શુદ્ધસ્વરૂપ દ્રવ્યાથિક નચે એવુ આત્મા એક વસ્તુ છે અને તેમાં અનંત જ્ઞાન એમ નથી, પરંતુ જ્ઞાન એ જ આત્મા છે. જેમ આંખનું કામ દેખવુ` છે અને તે અજવાળાને દેખે છે, એટલુ જ નહી. પર`તુ અંધારાને એ નિરંતર દેખે છે; નહી દેખે એવુ' આંખથી અનતું જ નથી, જે ઘરમાં દીવા હોય તે
૨. જુએ : શ્રી નવપદજીની પૂજામાં મહોપાધ્યાય શ્રીમદ્ યશાવિજય કહે છે તેમ –
અરિહંત પદ વ્યાતા થા, દ્રવ્યહ ગુણ પર જાય રે ભેદ છેદ કરી આતમા, અરિહ ંતરૂપી થાય ?, મહાવીર જિનેશ્વર ઉપદિશે.તેમ જ જુએ શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ આત્મપદ પ્રકાશનું વર્ણન કરતાં લખે છે તેમ
છે કે જે
ભરેલુ છે
-
આત્મસ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જિનપથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર.
}
Jain Education International
For Private & Personal Use Only
સપા
www.jainelibrary.org