________________
*R: સુધી યુધ્યાન
તેનાથી સકળ પદાર્થાં જણાય છે; તેમ શરીરરૂપી દીવીમાં જ્ઞાનરૂપ અખંડ દીવા હાવાથી આ જગતના સર્વ પદાર્થોં દેખાય છે—જણાય છે.
આત્મા અથવા જ્ઞાનમાં વસ્તુતઃ જાણવું- નહી. જાણવું, એમ નથી. તે તે જાણવાને પણ જાણે, અને ન જાણવાને પણ જાણે. ‘lt knows that it knows, It knows that it does not know', એમ હાવાથી એનું કામ તા જાણવું એ જ હાય અને છે અને જયાં સુધી ઇન્દ્રિયદ્વારા, એટલે ખારીઓમાંથી આપણે જોઈએ છીએ ત્યાં સુધી કેટલુંક જણાય છે, અને કેટલુક જણાતું નથી. વળી ઇન્દ્રિયદ્વારથી થતા જ્ઞાનને દૂર કરીને અર્થાત્ પ્રત્યાહાર કરી થિરાદૃષ્ટિ સુધી પહોંચી, કેવળ મનના દીવાનખાનામાં આવીએ તેપણ વસ્તુસ્વરૂપ ઘણુ' જ વિશેષ દેખાય; પર'તુ તેમાં જ્યારે રાગદ્વેષનાં માજા બંધ થાય, ત્યારે જ આત્માદનની છાયા જોવામાં આવે અને ત્યારે જ વસ્તુસ્વરૂપ આત્માના પૂર્ણ પ્રકાશને લીધે યથા જણાઈ રહે. નિળ મન સ્ફટિક જેવુ છે, તેથી તે વસ્તુને છુપાવશે નહી', પર`તુ એ સ્ફટિકવત્ મન કઈ પોતે આત્મા નથી. એ સ્ફટિક જેવા નિર્માળ ચિત્તમાં પેતે પેાતાને જે અનુભવાય છે તે જ આત્મતત્ત્વ છે.
અનુભવ થયા પછી મનુષ્યમાં કે ઈતર યાનિમાં કામણુ શરીરમાં ધ્યાનદ્વારા કર્મો કેવાં લાગે છે તે યથા લેખાતું નથી. કારણુ કે તેવા વર્ણન માટે વચનગેાચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org