________________
દયારૂપ પ્રારંભ :: »
કેષમાં શબ્દો મળતા નથી, તથાપિ ઉપમા અલંકારથી સહજ કથન અત્રે કરવામાં આવે છે, તે આ પ્રમાણે
અંગ્રેજી દવા વેચનારા(Druggist)ની દુકાનની કાચની બારીમાં અંદરથી મોટા મોટા કાચના કળશે દેખાશે. તે કાચના કળશેમાં પૂર્ણ ભરેલું જુદા જુદા રંગવાનું પાણી હશે. પછવાડે દી હોય છે તેથી તે પાણીને રંગ ચકચકિત લાગે છે. હવે એ કાચના કળશમાં છેડી રજ હોય અને ઉપર નીચે જતી હોય, એમ કર્મ પગલે આત્મામાં જતા આવતા જણાય છે. નિર્મળ સ્ફટિક જેવા આત્માને ક્રોધને કાળે, માનને લાલ, માયાને લીલે અને લેભને પળે રંગ લાગ્યું હોય એમ જણાય છે; અને એ કળશની પછવાડે દીવે છે તેમ ન જાણતાં, એ કળશમાં દીવે છે એમ ધારવું. આવા આવા રંગે માત્ર એક વસ્તુ માંથી જ થયા છે, અને તે વસ્તુ રાગ છે. એ રાગ પરવસ્તુમાં છે અને પરવસ્તુ પુદ્ગલિક હોવાથી એટલે વર્ણ, ગંધ, રૂ૫ રસ તથા સ્પર્શવાળી હોવાથી એ રંગવાળા પુદ્ગલે થતાં દેખાય છે અને તેને ઉપચાર રાગથી પિતામાં કરી જવાય છે. માટે પરવસ્તુમાંથી જેમ જેમ રાગ દૂર થો તેમ તેમ એ કાળ, લાલ, લીલે તથા પીળા રંગ મટી કેવળ સફેદ રંગવાળે, ધવલ રંગવાળે થશે. એટલે જાવું કે, ધર્મધ્યાનને ચગ્ય થયે, પછી એ શુભધ્યાયનને પણ મૂકી ઉપર ચડતાં શુદ્ધ આત્મતત્ત્વ, ધવલ રંગ રહિત સ્ફટિકવત્ થઈ અદશ્યત્વ, અદશ્યતત્ત્વથી અનુભવાઈ રહેશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org