________________
જ ૬ : સવાયા
.
અને એમ થયું કે ધ્યાની શુકલધ્યાનના ઉપલા વાચક પર જત જણાશે. ૧૮. ધ્યાનથીએ ધર્મધ્યાનમાં શું થાવવું?
statત્ર માત્રા, દિfagફાસ્ટifછતાઃ | - તવાવિને ઘેન, દવા વર્ષ મહિમા ૨૮ in
અર્થ : આ જીવાદિ છ દ્રવ્ય (જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુગલ) છે. તે ચેતન અને અચેતન લક્ષણથી લાંછિત છે તે સર્વને બુદ્ધિવાન પુરુષોએ, તેમના સ્વરૂપમાં જેમ વિરોધ ન આવે તેવી રીતે ધર્મધ્યાનમાં ધ્યાવવા.
વિવેચન : ધર્મધ્યાનમાં આ છ પદાર્થોનું ધ્યાન કરવાથી આ છયે દ્રવ્યોનું તેના અશેષ પર્યાયે સુદ્ધાં, ફતે રક્ત અનુભવજ્ઞાન થાય છે; અને જેમ જેમ અનુભવસાન થતું જશે, તેમ તેમ શાસ્ત્રકારનું શ્રુતકેવલિપણાનું અને ભગવાનના કેવલિપણાનું પ્રરૂપેલું અપરોક્ષજ્ઞાન પિતાને થતું જશે.
સકળ દ્રવ્યોનો સમાવેશ બે દ્રવ્યમાં થાય છે, એટલે જીવ અને અજીવમાં થાય છે. કારણ કે, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચે દ્રવ્યો અજીવ છે. હવે જીવ તે ચેતન છે, અને પાંચે દ્રવ્ય બાકીના બધા અચેતન છે. ધર્મધ્યાન દ્વારા જીવ અને અજીવનું અપરોક્ષ જ્ઞાન કરવું તેનું જ નામ અનુભવજ્ઞાનઃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org