________________
" આકાશ – દ્રવ્ય એક છે, અમૂર્ત છે, જડ છે, વસ્તુને અવગાહ (Space) આપે છે, આમ Space કે આકાશ નામનું પણ પુગલથી ભિન્ન દ્રવ્ય છે અને તે કાલે પ્રમાણ છે.
કાળ- પદાર્થોમાં થતી વર્તન (ક્રિયા)નું નામ છે, અને તે દ્રવ્યને અસ્તિકાયરૂપ નથી ગમ્યું. પરંતુ વસ્તુની વર્તનને ઉપચાર એમાં થાય છે. પણ એ દ્રવ્ય એક વસ્તુ જ છે. એ અચેતન તથા જડ છે, અમૂર્ત છે અને વસ્તુના નવાજૂનાપણને (ફેરફારને) સહાયક છે અને એ પણ લોકપ્રમાણ છે.
પદગલ – અનેક છે. મૂર્ત છે, ઉત્પત્તિ, સ્થિતિ તથા વિનાશ લક્ષણવાળું છે, અને અચેતન છે, શક્તિરૂપે લેકપ્રમાણ છે.
જીવ – અનેક છે, અમૂર્ત છે, ચેતન છે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગરૂપ છે, (શક્તિરૂપે) ઝીણામાં ઝીણે પરમાણુ જેવડે, તેમ જ લેકાકાશ જેવડ અને વ્યક્તિરૂપે અહંતસિદ્ધ દશાવાળ, જ્ઞાનરૂપે જીવ લેકાલેક પ્રમાણ છે, એટલે જ્યાં જ્ઞાનાદિ છે, ત્યાં પડે છે, અને જ્ઞાનાદિ સર્વત્ર હેવાથી અને પિતે જ્ઞાન જ હોવાથી સર્વત્ર છે એમ પણ કહેવાય છે.
આ છ પદાર્થના ધ્યેય ઉપરાંત ધ્યેય અહંત અને સિદ્ધ ભગવાન છે. આમાં પણ અહંતનું ધ્યાન ધ્યાનાથને શ્રેયસ્કાર છે, કારણ કે ધ્યાન દ્વારા – એ જ; જેણે સકળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org