________________
ધ્યેયસ્વરૂપ પ્રારG : : ૧૯
વિવેચન : ધ્યેય એટલે જેવુ ધ્યાન કરવામાં આવે છે તે – એવાં દર્ચય છ પદાર્થોં છે, એટલે ધમ,૧ અધમ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ,
—
ધ - અધમ –એક એક દ્રવ્ય છે, અમૂત છે, લેાકાકાશપયત વ્યાપક છે, જડ એટલે અચેતન છે. ધમ – એ ગતિસહાયક દ્રવ્ય છે, અને અધર્મ એ સ્થિતિસહાયક દ્રવ્ય છે. ગતિસ્થિતિ પાતે તા જીવ અને અજીવ પદાર્થોમાં રહેલી છે; પરંતુ આ એ દ્રબ્યાની સહાય વિના ગતિસ્થિતિ જીવ, અજીવથી થતી નથી. જેમ મસ્ત્યાદિમાં તરવાનું સામર્થ્ય છે, પરંતુ જળ વિના (તરવાની) ગતિ કયાં કરે ? એવી રીતે સ્થિર રહેવાનું કે ગતિ કરવાનુ જીવ અજીવમાં સામર્થ્ય છે, પરંતુ ધર્મ-અધર્મના આધાર વિના તેનાથી ગતિસ્થિતિ અને નહી. આ ગતિસ્થિતિને અગ્રેજીમાં Inertia કહે છે એમ ન ધારવું, કારણ કે, Inertia નામના પુદ્ગલાદ વસ્તુથી ભિન્ન પદાર્થ યુરોપિયન સાયન્સને હજુ જડયો નથી. એમણે તેા Inertia ને સજીવ અજીવ પદાર્થના ગુણુ તરીકે જાણ્યા છે. એટલે માલામાં જાણે જળ હોય અને તેથી તે તરતું હોય. પરંતુ માછલામાં જળહેવું એ અસંભવિત છે; માટે તેઓને જુદાં જ દ્રત્યેા ગણવાં એ જ ચેાગ્ય છે. આ અને દ્રવ્યે લેકપ્રમાણ છે.
૧. ધ - ધર્માસ્તિકાય એમ કાળ સિવાય બધાં દ્રવ્યને અસ્તિકાય રાબ્દ લગાડવા. - વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org