________________
પ્રકરણ ૨ જુ ધ્યેયસ્વરૂપ પ્રારંભ
૧૭. ધ્યેયવસ્તુ શી છે?
ध्येयं वस्तु वदंति निर्मलधियस्तश्चेतनाचेतनं । स्थित्युत्पत्ति विनाशलक्षणयुतं मूर्ततरं च क्रमात् । शुद्धं ध्यानविर्शीणकर्मकवचो देवश्च मुक्तेर्वरः । सर्वज्ञ सकलः शिवः स भगवान् सिध्धः
પરો નિહ! ૨૭ |
ભાવા : નિમ ળ બુદ્ધિવાળા પુરુષાનુ ધ્યેયવસ્તુ શુ છે તે કહે છે. વસ્તુનું ધ્યાન થાય છે, પણ કાંઈ અવસ્તુનું ધ્યાન થતું નથી. વસ્તુ ચેતન અને અચેતન એમ બે પ્રકારે છે. હાય છે. ચેતન તે જીવ છે, અને અચેતન તે પાંચ પ્રકારનાં દ્રવ્યે; એટલે ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ છે. વળી વસ્તુ છે તે, સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ લક્ષણવાળી હાય છે. સવથા નિત્ય અથવા અનિત્ય નથી હોતી. વળી તે મૂત હોય છે, અથવા અમૂર્ત હોય છે. પુદ્ગલ મૂર્ત છે અને ચેતનાદિ અમૂર્ત છે. શુદ્ધ ધ્યાનથી દૂર કરેલુ છે, કરૂપી આવરણ જેણે એ મુક્તિરૂપી સ્ત્રીના સ્વામી સત્ત એવા જે દેવ તે ભગવાન શરીરવાળા, શિવ અને અત્ છે, તે પ્રથમ ધ્યેય છે અને બીજા શરીરરહિત સિદ્ધભગવાન તે બીજા ચેચ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org