________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભઃ ઃ પ૦
ચિત્તસરમાં વિષય-કષાયરૂપે બદલાઈ જતા કલેલ નહીં ઊઠે. એટલે શાંતચિત્ત સરમાં આત્માનું પ્રતિબિંબ તિરૂપ દેખાવાના શુભ પ્રસંગ આવ્યા જ કરશે.
આમ બને એવું છે. આવા પ્રગોને જે અભ્યાસ કરે છે તેમ જ પ્રયોગ કરે છે તેને પ્રથમ તે ચિત્તસરમાં પર્વત જેવા રાગદ્વેષના ઉછળતાં મેજા ઘટી વામનામનાં થતાં જણાશે, પછી તેંતોંતનાં, પછી જરા જરા લહરી, અને પછી શાંતતા આવી કે અનુભવતિને પ્રકાશ થશે. કમ આવે છે. અહીં અંતરાત્મા સ્વરૂપ કેવું શાંત છે, તે જણાતાં જ જણાઈ આવશે કે જીવ કયા ગુણસ્થાનકમાં રહી. નિજાનંદ અનુભવે છે.
|| ઇતિ દવાર
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org