________________
? : સવીયસ્થાન
ચોથું પગથિયું એવું છે કે પિતાના અવગુણ જોઈ તેને નિંદવા, ને પિતાને ક્ષમા ન કરવી, એટલે સ્વાભાવિક રીતે બીજાના પણ અવગુણની ક્ષમા નહીં થાય – સહન નહીં થાય. પરંતુ તમે અવગુણી પર નહીં પણ, અવગુણ, તેના અને પિતાના પર કટ્ટા રહેશે તે લાભકારક થશે, એથી તમે કઈમાં એટલે તેમાં ને મારામાં કેઈમાં અવગુણ ન છે એમ ઈચ્છશે.
પાંચમું પગથિયું ક્રોધ પર ક્રોધ, માન છોડવાનું માન, માયાને છેતરવાની માયા અને લેભને વિધ્વસ કરવાને લાભ એ અનુક્રમે પ્રગટ કરવા.૩૩
છઠું પગથિયું સર્વત્ર મહા ક્ષમાદષ્ટિ થશે અને પ્રશસ્ત રાગ રહેશે. ' સાતમું પગથિયું પ્રશસ્ત રાગ પણ પૌગલિક વસ્તુ, એકે શુભ હશે, તેમાંથી જતા રહેશે, ને દ્વેષ તે પૂર્વથી ગયેલ છે. આમ રાગદ્વેષ પવને મટી જશે, એટલે
૩૩. સરખાવોઃ
ધ પ્રત્યે તે વર્તે કેધ સ્વભાવતા,
માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહી લભ સમાન જે; અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? – શ્રીમદ રાજચંદ્ર .
-સપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org