________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: પપ કઈ માનવબંધુ લાલનને એમ પૂછે કે, રાગદ્વેષરૂપી પવને આ સંસારમાં જેવા તેવા છે, કે ચિત્તરૂપ સરેવરમાં તેના થતા કલેલ મટાડી શકાય? આ વાત ખરી છે, તથાપિ તેને ઉપાય નીચે પ્રમાણે થાય છે.
" પહેલું પગથિયું: રાગ ને દ્વેષ જે કરતે હોય, તેને પ્રથમ તો રાગદ્વેષ મટાડવાનું ન કહેતાં તેને કહેવું કે તું રાગદ્વેષ કર. પછી જે પિતાને – યા કોઈ સારા પુરુષની શિક્ષાથી પિતાને – જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સત્ય, ક્ષમા ઈત્યાદિ સદ્દગુણવાળા જે જે મહાપુરુષે જય, તેના પર રાગ કરે ને તેવા સદ્દગુણો જેનામાં ન હોય તેને વખાણવા ને બીજા દેશવાળાને વડવા, આમ સદ્દગુણવાળ પર રાગ, તેને શાસ્ત્રોમાં પ્રશસ્તરાગ” કહે છે અને એ રાગ થતા અવગુણ કે દેશવાન પર અજાણતા પણ દ્વેષ થઈ આવે છે.
બીજુ પગથિયું? આ પગથિયું એવું છે કે જે મનુષ્યાદિમાં કષાયરૂપી અવગુણ છે તે મનુષ્યને ન ખેડતાં, તેમાં રહેલા અવગુણોને વડવા. શું કરે, કર્મને વશ છે, એમ કરી, તેના કર્મોને નીંદવા, પણ માણસને નહીં.'
આમ અવગુણીના અવગુણને નિંદશે ત્યારે તે માણસ પર રાગ થશે, એટલે તેનામાં રહેલા કેટલાક ગુણે પણ દેખાઈ આવશે.
ત્રીજુ પગથિયું? આ પગથિયું એવું છે કે પરના અવગુણ જેવા છેડી દેવા, ને પિતાના અવગુણે જેવા, એટલે બીજા અવગુણી ઉપર ક્ષમા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org