________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રાણ :: પણ જાય છે કે પરવસ્તુ પિતાથી એટલે જ્ઞાનપ્રકાશથી વિરક્ત થઈ છૂટી પડી જાય છે, અને એ પ્રકાશ એ પાપના અંધકારને હઠાવવાને જરા દીવા સરખે લાગતું હતું, તે ધ્યાનના બળે તારા, ચંદ્ર, સૂર્ય જે જ નહીં, પણ અનંત સૂર્ય જે શાંત પ્રકાશ જણાતે જાય છે, અને તે પાપના અંધકારને જરા વાર પણ રહેવા દેતું નથી.
પડી જવાની ધાસ્તી ખાનારાઓને આજે પણ ધર્મથાનાદિ સાધનની સીડીઓ ક્યાં મળી શકતી નથી ? પરંતુ જે પિંડસ્થાદિ ધ્યાન હાથ ધરી, ઉપશમ, ક્ષપકાર શ્રેણીએ ચડવું શરૂ કર્યું હોય તે, તે પણ આત્મવીર્યથી અસાધ્ય છે એમ કેણ કહે? જેણે એ સાધ્ય કરી, એ અનંત શક્તિવાન હતા અને પિતાની છૂપી શક્તિને ફેરવનાર હતા, તેમ તું પણ તારી છૂપી શક્તિને ફેરવ, કારણ કે, તું પણ અનંત શક્તિવાળો છે.. - ગજસુકુમાર નામના આગણા બંધને કેટલે વખત લાગે? પરંતુ યથાર્થ સમજાય કે જે બળે છે તે હું નથી, તે તે પુદ્ગલ છે, કારણ કે, આત્મા કંઈ અગ્નિથી બળતે નથી, જળથી ભીનું થતું નથી, પવનથી સેષાતે નથી એમ હિન્દુઓની ભગવદ્ગીતામાં પણ કહ્યું છે, અને જૈન શાસ્ત્રો પણ એમ જ તેનું સ્વરૂપ નિશ્ચયનયથી એટલે વસ્તુતઃ તેવું જ કહે છે, કારણ કે, તે તેવું જ છે.
32. Elevation, Lift : not hedder.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org