________________
૨૪ : જવય ધ્યાન
સ્ત્રી જાત, પછી તે મનુષ્ય હે વા તિર્યંચ છે, પરંતુ સર્વમાં બરાબર લાધી (માતુ) બુદ્ધિ થતાં, ધ્યાને ચડતા ચડતા જણાઈ આવ્યું, કે કયા જીવ તારી માતા થયા વિના રહ્યા છે, સર્વ જી અનંતવાર માતા થઈ ગયા છે, એમ સ્પષ્ટ દેખાઈ આવ્યું, ને એક માતાને બદલે, સકળ ચૌદ રાજલેકના જીવ માતારૂપે દેખાયા. એ બધી માતાઓને જાણે એક જ લાલન પુત્ર હોય એમ લાલનના હૃદયમાં રક્ષણને અનુભવ થયે, એટલે એ બધી માતાએ જાણે હમણું લાલનનું રક્ષણ કરતી હોય એમ જણાયું. એ જ વખતે સકળ જીની સાથે વિરભાવ મટીને, મિત્તિ (સકળ જીવે મારા મિત્ર છે) શત્રુ કોઈ નથી એમ થઈ રહ્યું. - આમ કયે જીવ! બંધુ, પુત્ર, પિતા, સ્ત્રી એમ નથી શ? તેમ એક એક વ્યક્તિ લઈને ધ્યાન કરતા જીવ પુત્રરૂપે, સકળ જીવ પિતારૂપે, સકળ જીવ રૂપે, સકળ જીવ બંધુરૂપે એમ અપરોક્ષ અનુભવ થઈ જણાઈ રહેશે. પછી એક બંધુભાવ, એક પુત્રભાવ, એક માતૃભાવ ગયે એટલે પરવસ્તુમાંથી સ્નેહ લઈ પિતામાં જ ઊતર્યો કે જગવલ્લભ એવું પિતાનું સ્વરૂપ જણાઈ રહેશે.
આજે જ તે કાલે નહીં, પણ આજે જ તેને નિશ્ચય થાય, કારણ કે, જ્ઞાનરૂપ આત્મા સર્વથા અજ્ઞાનમય થઈ શકતા "જ નથી, ને થાય તે તે જીવ સંજ્ઞા નાશ પામી જાય. - કારણ કે પાપના અંધકારમાં સવીર્ય થતે જીવ, લીલાના દીપ સાથે હું હું એમ જાણતું જાય છે, સમજતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org