________________
દાન પ્રતિજ્ઞા પ્રારંભ : પર
સરળ રસ્તે લઈ સકળ પરવસ્તુને દૂર કરે, એટલે સ્વવસ્તુ સહેજ પ્રકટ થઈ રહેશે. સ્વવસ્તુને પામવું નથી, પણ વિશુદ્ધ થાઓ એટલે તે તે તમે પોતે જ વસ્તુતઃ છે એમ જણાઈ રહેશે.
વળી સ્વવસ્તુ કરતાં પરવસ્તુનું પ્રમાણ બહુ જ થોડું છે, ૩૧ કારણ કે તીર્થકર ભગવાન આપણા સકળ જીવના પિતા, તેમને પણ આપણે એવું વિશેષણ આપીએ છીએ કે “અઢાર દૂષણે કરીને રહિત પરંતુ કેટલાક ગુણે કરીને સહિત એ કહી શકાય નહીં, કારણ કે ગુણેની સંખ્યા અનંત છે. એને છેડો નથી. તેમ તમે પણ લાલનના સઘળાં સગાવહાલાંઓ અનંત ગુણવાળા છે. કારણ કે આત્મા એ જ તમે છે. માટે દેશે જે પરિમિત (Limited) છે તેને છેડે કે તમારું અપરિમિતત્વ (Unlimitedness) જણાઈ રહેશે. કારણ કે જ્ઞાન અનંત છે, દર્શન અનંત છે એટલું જ નહીં પણ જ્ઞાન જેવા ગુણે પણ અનંત છે, છેડે જ નથી.
આ હાલના જ વખતે, લાલન તું એમ માનતે હતે કે, લાધી તારી માતા, એટલે ત્યાં માતૃબુદ્ધિ, પરંતુ જ્યારે જે કઈ જન્મ આપે તે માતા, પછી લાલનને જન્મ આપે કે બીજા કેઈ જીવને જન્મ આપે, એમ થતાં જ સકળ ૩૧. તદ્દા નવરામરાજેતરય જ્ઞાનચાવંત્યજામvમ રૂરી
" (કેવલ્યપાદ–ગદર્શન) " જુઓ, દેવચંછત ચોવીસી મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં પણ.
" - વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org