________________
૮ : સવીય ધ્યાન
આ બત્રીસે ભેળી” એમ કહી સકી પરવસ્તુને-સમ્યક્ત્વપૂર્વક–સ્વરૂપવસ્તુના જ્ઞાનપૂર્વક કે વીતરાગનાં વચનમાં શ્રદ્ધાપૂર્વક એકદમ તજવાની વૃત્તિ કરે એટલે સર્વવિરતિપણું તેવા વીર પુરુષોની સેવામાં આવી ઊભું રહે. એમ અનુક્રમે કે એકદમ સમગ્ર પરિવસ્તુને દ્રવ્યભાવે મૂકવી તે સર્વ વિરતિપણું છે. ' પછી પણ મારી ગચ્છ, મારી ચેથ, મારી પાંચમ, મારા સેવક, મારાં પુસ્તક, મારું વચન, ઈત્યાદિ જેટલું મારું એટલા હીરના ૨૯ નહીં તે સૂતરના તાંતણું પણ તેડવાના રહે. ધ્યાની સાધુ, સાધ્વીને તે “મારાં “મારાં” કામના નથી. એ “મારા” “તારા” ગયા ને આ બધાને દષ્ટ કેણ, એ કેણ, એ કેણ પછી એ કે એમ વિચારણની શ્રેણું પર ચડતા ચડતા પરિણામની ધારા એટલે સુધી વધે કે એક તાંતણો રહે નહીં. ત્યારે હાશ કરી છૂટવાથી જીવ અલૌકિક શાંતિ ભેગવે. કારણ કે મેહના ફસાથી બચે, તેથી આનંદ પામે, રોમાંચ થાય, પિતે સુદ્ધાં સકળ જીવ પર સમપિટ થઈ રહે. જન્મ-મરણના કારણે નીકળી જવાથી અભયપણું આવે, માટે લાલનના સગા ભાઈ બહેને, માતા, પિતા, પુત્ર, પુત્રી, સકળ મનુષ્યજાતિઓ, તિર્યંચે, દેવતાઓ અને મારા વહાલા નારક બાંધવ, ધ્યાનને દૂકે
૨૯. હીર (રેશમ)ના સંસારીના, ને સૂતરના સાધુના. –વિવેચક ૩૦ સરખા : મેં મા મા તો મિઢ જામ રામ
– કાકાસાહેબ કાલેલકર કૃત “ કામ” નાટકમાંથી.-સંપાદક
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org