________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભઃ - ૫૯, પૂર્વક આત્મરૂપ મહેલમાં પ્રવેશ કરે છે, તેને તે જ દિવસે પરમાર્થથી સ્વરૂપ પ્રાપ્તિ થાય છે જ - મેહજાળ તે જ અનાદિકાળથી ઉત્પન્ન થયેલી અવિદ્યા અને મારું, મારું, મારું, મારું એટલે શરીર ઈન્દ્રિય, તેના વિષયે, ઘર, કુટુંબ, સ્ત્રી, છોકરાં, સગાં, વહાલાં, નાત, જાત, દેશ. ખંડ, જગત, ચૌદ રાજલક ઈત્યાદિ સર્વ પર પદાર્થમાં મારું મારું એ મેહજાળ. હવે ધ્યાન દ્વારા અંતરદષ્ટિએ જુએ કે તારું કે જે તારી સાથે કોઈ દિવસ છૂટું પડે નહીં તે તે જીવ છે. હાલ છે, આગળ હતું અને હવે પછી પણ છે. તારે મારું તે જીવ, બીજુ મારું કાંઈ નહીં. આ સકળ પરવસ્તુને જાણનાર, એટલે જ્ઞાનરૂપ હું એમ કરતાં કરતાં, જેમ જેમ એક એક પરવસ્તુમાંથી પોતે નીકળશે, તેમ તેમ અવિદ્યા અર્થાત્ મેહ જાળના તાંતણા તૂટતા જશે.
વળી સમ્યકત્વ પ્રાપ્ત થયું કે પછી આપણે નિશ્ચય કરીએ છીએ કે, આત્મા એ જ હું, અને બાકી બીજી વસ્તુ તે જડ અને જડ એ પરવસ્તુ. ત્યાર પછી પરવસ્તુને વિષ્ટા જાણી ઉચ્છિષ્ટ જાણે કે અનુક્રમે કે એકદમ તેમાં
ત્યાગબુદ્ધિ કરી અને ત્યાગવૃત્તિથી તેને છોડવા માંડીએ કે દેશવિરતિપાશું પ્રાપ્ત થાય, વા સમગ્ર છેડતાં સર્વવિરતિપાછું પમાય છે.
કેઈ આજે એક સ્ત્રી, કાલે બીજ, એમ એક એક પરવસ્તુને મૂકે અને કેટલાક એવા પણ શૂરવીર હોય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org