________________
૮ : વીધ્યાન કે જેને મોક્ષાભિલાષ માત્ર છે, તેણે વચલા કેઈ ગુણસ્થાનક પર ન અટતાં સકળ મેહને એટલે સકળ પરવસ્તુમાં હું-પણને ક્ષય કરતાં જ એ જ શ્રેયસ્કર છે.
- ૧૬ હવે આનંદમંદિરમાં રહી શું કરું?
मयाद्यैव विनिश्चय, स्वस्वरूपं हि वस्तुतः । . छित्वाप्यनादिसंभूता-मविद्यावैरिवामुराम ॥१५॥
અર્થ (અનાદિકાળથી ઉપજેલી) અવિદ્યારૂપી વૈરીની જાળને તેડી, આજે જ મારા સ્વરૂપને મારે પરમાર્થ થી નિશ્ચય કરો. (આવી આવી પ્રતિજ્ઞા ધ્યાનને અભ્યાસી કરે છે.)
વિવેચન : જેમ સુવર્ણ અને મોટી ઘણું કાળથી ખાણમાં સાથે જ છે, તેમ જીવ અને કર્મ અનાદિ કાળથી જ આ સંસારરૂપી ખાણમાં સાથે જ છે. પરંતુ યત્રથી જેમ માટીને છૂટી પાડી સુવર્ણ મેળવાય છે. તેમ ધ્યાનના યમનિયમાદિ યંત્રથી, કર્મરૂપી માટીને ખસેડી શુદ્ધ જીવસ્વરૂપે પ્રાપ્ત કરાય છે. પરંતુ જેમ આ સુવર્ણ અને માટીના મિશ્રણને છૂટું કરતાં આ સમય સુવર્ણભાવના જ રાખવી પડે છે, તેમ ધ્યાની પણ કર્મ રૂપ માટીને દૂર કરતાં આત્મદષ્ટિ જ રાખે છે. વળી યેગશાસ્ત્રમાં કહ્યું છે કે, “તીવ્ર સંવેગાનામાસનઃ” (જેને સંવેગ તીવ્ર છે, તેને તરત જ સ્વરૂપપ્રાપ્તિ થાય છે.) તેમ જે વીર્ય થઈ દઢ નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org