________________
દયાન પ્રતિ કઃ =
w
માં જેની સ્પૃહા ગઈ છે, એ હું થઈ મારા આત્મસ રૂપથી ચૂત નહીં થાઉં. - ભાષાંતરકારની સંક્ષિપ્ત ટીકા : જ્યારે આત્મા પિતાના સ્વરૂપમાં કરે છે, ત્યારે આનંદરૂપ થાય છે, તથા તેને અન્ય વસ્તુની વાંછા રહેતી નથી, તે પછી તે પિતાના સ્વરૂપથી પાછે કેમ પડે?
વિવેચન : પિતાના સ્વરૂપને આસ્વાદ લેનાર એવા કઈ પણ માણસને અલ્પકાળમાં ઘણી નિજર કરવી હોય, તેને આ ઋલેકરત્ન અમેઘ ફળ આપનારું છે. ધ્યાનાર્થીએ પ્રથમ ઈન્દ્રિયજન્ય વિષમાંથી સમગ્ર સ્પૃહા (ઈચ્છા) દૂર કરવી,૨૬ “જેમ જેમ એમાંથી પૃહી ગઈ” તેમ તેમ ૨૫. કારણ કે નિજાનંદના સ્વાભાવિક આનંદને મૂકી સુખાભાસની વાંછના કોને થાય?
– વિવેચક સરખા : અજિત જિમુંદણું પ્રીતડી, મુજને ન ગમે તે બીજાને સંગ માલતી ફૂલે મહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભૃગ
– અજિત જિર્ણદશુ – મહે પાધ્યાય શ્રી યશોવિજયજી
- સંપાદક ૨૬. કારણ?
न त्यहम् कामये राज्यम, न स्वर्मम् ना पुनर्भवम् । कामये दुःखतप्तानाम् प्राणिनाम् आतिनाशनम् ॥
-ઈશાવાસ્ય ઉપનિષદ
- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org