________________
૪ : : સવીયસ્થાન
તેને એક જ ઉપાય છે, અને તે આઃ જે વખતે કમરૂપ ઝાડ પર રૂપ જણાયું, કે વીર્ય થઈ તેનું મમત્વરૂપી મૂળ જ ઉખેડી નાખવું એટલે તે આખું વૃક્ષ તુરત પડી જશે. જેમ એક તાડનું વૃક્ષ હોય, અને તેમાં રહેલી વચલી દાંડીને ઉપર જઈ કાઢી નાખવામાં આવે કે તે તાડનું વૃક્ષ તુરત પડી જાય છે, તેમ સવર્ય થઈ, પરવસ્તુમાંથી મમત્વરૂપ દાંડી કાઢી લીધી અને સ્વવસ્તુમાં જ મમત્વ, એટલે એ વર્ચ, જ્ઞાન, દર્શન અને આનંદ જ હું છું. એમ થયું કે અનાદિકાળનું કમરૂપ વિષવૃક્ષ ધબ લઈને પડી જવાનું જ, કારણ કે તેના મમત્વરૂપ મૂળીયાં જ ઊખડી ગયાં.
આત્મરૂપ દ્રવ્યમાં વીર્ય એ કર્મરૂપ વૃક્ષને કાપવાનું ખડૂગની તીવ્ર ધારા છે; દર્શન છે, એ ધારાને પાયેલું મજબૂત પાણી છે અને આનંદ છે એ ક્રિયારૂપ ચારિત્રમાં ઉત્સાહ છે. જ્યારે એવા કુહાડાથી જ ખગ્નથી એ કર્મરૂપી વૃક્ષ પડ્યું કે જીવ શરીરધારી છે, ત્યાં સુધી અનુભવરૂપે અને પછી તે શરીર, ચરમ શરીર હોવાથી પિતે સાદિ . અનંત સ્વરૂપે જ રહેશે. અને જન્મજન્મમાં જેથી ભટકાતું હતું તે હંમેશને માટે મટી જશે. ૧૪. આનંદમંદિરમાં હવે પડેલો હું હંમેશાં સ્વરૂપથી
ચળું જ નહી ? અચાવાર રચવામર્થ, વિજ્ઞાનં Yિ | न स्वरूपाच्च्यविष्येऽहं, बाह्यार्थेषु गत स्पृहः ॥१४॥
અર્થ : વળી એવી ભાવના કરે કે, આજે પિતાનું સામ મેળવી આનંદમંદિરમાં પ્રવેશ કરી બાહ્ય પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org