________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : : ૪૩
ઉપાધિના ઉપચાર ભૂલથી આપણે આત્માને કરીએ છીએ, તે ન થતાં જે શરીરને જ તે ઉપચાર થતા હાય તે, આત્માનું નિજસ્વરૂપ નિશ્ચય નયથી કેવું છે, તેના અનુભવ થતાં પહેલાં વિચારવાને તે પણ જાણી શકે.
૧૩. કર્માંરૂપી પ્રતિપક્ષને આજે જ ઉખેડું છું :
अनंतवीर्य विज्ञान - दुगानंदात्मको प्यहम् | किं न प्रोन्मूलयाम्यद्य, प्रतिपक्षविषद्रुमम ॥ १३ ॥
અર્થ : વળી એવી દૃઢ ભાવના કરે કે અનંત વીવાળા, અનંત વિજ્ઞાનવાળા, અનત દનવાળા, તથા અન ́ત આન'દવાળા, તે હું છું; તે મારા પ્રતિપક્ષી એટલે શત્રુરૂપ એવા ક નામના વિષવૃક્ષેાને શું હું. આજે મૂળથી જ ન ઉખેડી નાંખુ ?
વિવેચન : કરૂપી વૃક્ષેાનાં ક્ળે! જન્મ, જરા, મૃત્યુ, રેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિક અનેક છે; અને તે વૃક્ષને કાપવાને કેટલાક વીરપુરુષા દ્રવ્યતપ અને ભાવતપરૂપી કુહાડાથી તે વૃક્ષનાં ડાળાંઆને છેદે છે; પણ તે વૃક્ષના નાના પ્રકારના વિષયસુખની ઇચ્છારૂપી જળનું સિચન પુનઃ પુનઃ થયા કરવાથી તે ડાળાંએ વૃક્ષને પાછાં ફૂટી નીકળે છે; અને જે તે વિષવૃક્ષનાં ફળાના આસ્વાદ લે છે, એટલે વિષયાને સેવે છે, તેઓ ઘણા ખરા એ વિષયરૂપી વિષના ઝેરથી મરણ પામે છે; એટલે નાના પ્રકારની ચેનિમાંથી મરી જઈ, પાછા તેવી જ ચેાનિમાં જઈ પડે છે. પરંતુ જો એ વૃક્ષને મૂળથી જ ઉખેડી નાંખવુ' હાય તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org