________________
- :: વીયસ્થાન
પણ આત્મા જ દેહમાં રહી હું એવું બોલે છે, તે તે આત્મા જ હું છું, અને આમ સકળ નારકાદિ પર્યાયથી રહિત હું તે આત્મા, તે જ સિદ્ધાત્મા.
આ નારકાદિ શરીર તે કર્મ પુદ્ગલના ઘડેલાં, પણ મારા ઘડેલાં નહીં. કર્મના વિબ્રમથી તે ઘડાયેલાં છે. હું તે મારા નિજ ગુણ તેને જાણું કારણ કે હું જ્ઞાનરૂપ છું. આમ જ્ઞાન તે જ સિદ્ધાત્મારૂપ થાય છે.
આતમાને પિતાના સ્વરૂપમાં જોવાની એક યુક્તિઃ એક કાચને સ્થભ હોય, તેને એક ફૂટમાં બહારથી કાળો રંગ દીધે હેય, બીજા ફૂટમાં લીલો રંગ દીધે હોય, ત્રીજા ફૂટમાં લાલ રંગ દીધો હોય અને ચોથા ફૂટમાં પીને રંગ દીધે હોય, પછી તે સ્થંભમાં નિર્મળ જળ ભરેલું હોય; એવી રીતે તે નિર્મળ જળને બહારના રંગની જે કે ઉપાધિ છે, છતાં, અંદરથી તે જળ સ્વરછ જણાઈ રહેશે. તેમ જ નારકના કાળા રંગ, તિર્યંચના લીલા રંગ, . મનુષ્યના લાલ રંગ અને દેવતાના પીળા રંગવાળા શરીરરૂપી કાચની ઉપાધિ હોય, તથાપિ અંદર રહેલે આત્મા (નિર્મળ નિરંગની પેઠે) નિશ્ચયનયની અપેક્ષાએ હમેશાં સિદ્ધ સમાન જ છે. બહારની ઉપાધિથી એટલે શરીરરૂપ કાચને નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા ઈત્યાદિ રંગની
૨૪. અનુભવને લખવાને પણ સ્થૂળ શબ્દ સમર્થ નથી, પરંતુ શબ્દના
લક્ષ્ય અર્થ ઉપર ધ્યાન આપતાં લાલનને આશય સમજાઈ જશે. '
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org