________________
૪૨૦ : : સવીય ધ્યાન
પછી પણ એ શાંતિ અનિર્દેશ રહે. કારણ કે જળથી શાંતિ ઘેાડી વાર રહે છે, પરંતુ જ્ઞાનરૂપ અમૃતની શાંતિ અમરત્વ આપે છે અને તે ઈંટ સાદિ અનંત સુધી રહે છે. તે પછી વીય સહિત–ધ્યાનાથી તે ધ્યાનરૂપ હોડીમાં ચડી જ્ઞાનસમુદ્રમાં સ્નાન કરી પેાતાના હુંમેશના સંસારતાપ શાંત કરે તેમાં શું આશ્ચય છે?!
છે. આમ તે જ્ઞાનની પહેલી હદથી સુખ પામ્યા. પરંતુ તેનું જ્ઞાન પૂર્ણ ન હોવાથી આગળ જતાં દુઃખ થયું. પછી તે વસ્તુના અમુક પ્રમાણમાં સુખ શીખ્યા. એ જ્ઞાનની બીજી હૈદ, એમ પાશ્ચિમાત્ય પડિતા કહે છે. એટલે કે પહેલાં વસ્તુનું જ્ઞાન તે તેથી માણસ સુખી. પછી વસ્તુની હૃદ આવે છે ત્યારે તે સમજતાં સુખતી હદ વધે છે, તે દુ:ખ ઓછું થાય છે. પછી તે હદ ઓળ ંગતાં દુઃખ થાય છે, વળી તે વસ્તુ કયારે ખાવી તે કયારે ન ખાવી એમ કાળ વિષે શીખે છે. પછી કયાં ખાવી તે કત્યાં ન ખાવી, એમ દેશ વિષે શીખે છે. એમ જ્યારે તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તે સ્વભાવની ખબર પડે છે, ત્યારે તે વસ્તુનું જ્ઞાન વિશેષ પ્રકારે થવાથા તેમના સુખમાં વધારો થાય છે અને એ જ્ઞાન ઉત્તરોત્તર દુ:ખને અને દુઃખરૂપ અંધકારને દૂર કરી સુખને – સુખરૂપ સૂર્યના પ્રકાશને વધારે છે. તે આ પ્રકારે જ્ઞાનથી વ્યવહારમાં સુખી થાય છે, એટલું જ નહિ પરંતુ જ્ઞાનથી, વિચારણાથી, દુ:ખ આવે તેના ઉપાયની વિચારણા કરવાથી ( Reflecting upon) વ્યવહારમાં લાભ લઈ પરમા માં પણ એવા લાભ થાય છે કે હું કોણ ( Reflection) એમ થયું તે અંતે સૂ' સરખુ અનુભવજ્ઞાન પણ થાય છે.
• વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org