________________
થાન પ્રતિજ્ઞા પ્રારભ ? : ૩૯
ખબર છે, તે પાણીથી સ્નાન કરી પિતાને તાપ મટાડે છે. તેમ સંસારરૂપી અગ્નિની જવાળામાં પણ ઉપાશ્રયરૂપ જળસ્થાનની જેને ખબર છે, તે ત્યાં સામાયિકાદિરૂપ જળસ્નાન કરી પિતાના આત્માને સંસારના તાપથી શાંત કરતા દેખાય છે.
જેમ ગરમ પદાર્થોથી, અગ્નિના તાપથી અને સૂર્યના - અત્યંત તાપથી, માણસ અને ઈતર પ્રાણી તપાયમાન થાય
છે, તેમ જ ક્રોધ, માન, માયા લેભરૂપ ખરા તાપથી, સંસારમાં અત્યંત તપાયમાન થવાય છે. પરંતુ જેમ તપેલે પ્રાણી જળસ્નાન કરવાથી શાંતિ પામે છે, તેમ જ ક્રોધાદિ અનિથી તપેલે જીવ શુદ્ધધર્મરૂપ ક્ષીરસમુદ્રના સમ્યક જ્ઞાનરૂપ અમૃતવારિમાં સ્નાન કરે તે તેને જન્મજન્મને મહાદાહ અહીં જ શાંત થાય, એટલું જ નહીં, પરંતુ હવે
એમ હતું છતાં તે દુઃખ કેમ આપે છે ?” એના વિચારોમાં ઘણી ગડબડ થઈ. અંતે પરિણામ એ આવ્યું કે “દ્રાક્ષ મીઠી છે, ને તે સુખ આપે છે, એટલા જ જ્ઞાનની જરૂર નથી.” કારણ કે તે મીઠી છે તે વાત હજુ પણ સાચી છે. પરંતુ આગળ તેણે સુખ આપ્યું ને હવે દુઃખ કેમ આપે છે? એનું શું કારણ? પછી વિચાર કરતાં માલૂમ પડયું છે. ગઈ કાલે આગળના દિવસે કરતાં વધારે દ્રાક્ષ ખાધી, તેથી પેટમાં દુખ્યું. માટે હવે આગળ ખાધી હતી તે કરતાં વધારે ન ખાવી, એમ કરી જોયું તે તેના પેટમાં ન દુઃખું. આ ઉપરથી તેને ખાતરી થઈ કે દ્રાક્ષ માઠી છે ને સુખ આપે છે એ વાત ખરી. પરંતુ તે આટલી હદમાં સુખ આપે છે, તેથી વધે તે દુઃખ આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org